________________
[૧] ત્યારબાદ ચોથા ખંડમાં “હીર પ્રશ્ન” અને “સેનપ્રશ્ન જેવા શાસનમાન્ય ગ્રન્થના ઉદ્ધરણે આપીને દેવદ્રવ્યની સુરક્ષા, એને સદુપયેગ અને એનું સંવર્ધન કઈ રીતે કરી શકાય? આ અંગેનું સ્પષ્ટ-માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ચોથા ખંડમાં અપાયેલું આ માર્ગદર્શન, ગુરુપૂજન અંગેની કેટલીક સવેળાની સમજણથી વધુ સમૃદ્ધ બન્યું છે. પૈસાથી ગુરુપૂજન ન થઈ શકે, એવી ભ્રમણાના અને ગુરુ પૂજનનું એ દ્રવ્ય ગુરુની વૈયાવચ્ચમાં ખતવવાની મહા શમણાને ભોગ બનેલા વગે , આ ચે ખંડ ખાસ વાંચવાવિચારવા જેવો છે અને એ સમજી લેવા જેવું છે કે-ગુરુપૂજન થઈ શકે છે, ગુરુની નવાંગી પૂજા ય થઈ શકે છે, એમાં નાણું મૂકવાની પરંપરા શાસ્ત્રસિદ્ધ છે અને ગુરુપૂજનનું આ દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એને વિયાવચ્ચના ખાતામાં ન જ ખતવી શકાય !”
આજે જ્યારે દેવદ્રવ્યના પૈસાથી બંધાયેલી ચાલીઓબિલ્ડીંગમાં રહેવાનો પ્રવાહ વધતું જાય છે, સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્ય ગણતા સંઘનું મોટા પ્રમાણમાં અસ્તિત્વ હેવા છતાં; સ્વમદ્રવ્યને સાધારણમાં લઈ જવાની અશાસ્ત્રીય એક વિચારધારા સાવ સૂકાઈ ગઈ નથી, દેવદ્રવ્યના પૈસા કેટલાક