________________
મહત્ત્વનું અને મનનીય
એ ક મા ગ દ શ ન લેખકઃ- પૂ. વિદ્ધર્ય સિદ્ધહસ્ત લેખક મુનિરાજ
શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મહારાજ. દેહ હોય ત્યાં જેમ દર્દની સંભાવના હોય અને દર્દ હેય ત્યાં જેમ એની દવાય હાય; એમ સમાજ હોય ત્યાં કઈ ને કોઈ સમસ્યા હોય અને સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ- આ એક સમજી શકાય એવું સત્ય છે.
જૈન–સંધ અંતે તે વ્યક્તિ-વ્યક્તિના સરવાળામાંથી સરજાયેલે એક સમાજ જ છે! એથી એની સામેય સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય અને ચર્ચા-વિચારણા હાય-એ કોઈ અસંભવિત વાત નથી. શાસ્ત્રીય-ઉકેલ માંગતા પ્રશ્નો તે અનેક છે. આ અનેકમને એક પ્રશ્ન છે :
સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય ગણાય કે નહિ? સ્વમની બોલીમાં ચા વધારીને, એ વધારે સાધારણ-ખાતે ખતવાય કે નહિ?” - આ પ્રશ્ન બહુ જૂને નથી. આ ચર્ચા છેલ્લાં પચાસેક વર્ષથી જ જગવવામાં આવી છે. આ ચર્ચાના ચાલક કયું હતા અને એની પાછળ ક્યો ઈરાદે હતે? -એની વિચા