Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 8
________________ નિવેદન ગવર્થ વિર મા નાય” સ્વર્ગસ્થ બા. બ્ર. વિદમુનિછ આગમોક્ત જિનવાણીના પરમ ભક્ત હતા. જિનાગમવચને પર એમની અગાધ શ્રદ્ધા હતી અને ‘ગલાં નવિય મા પાપ” ( જીવન તૂટ્યું સંધાતું નથી માટે ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરવું જોઈએ ) આ તેમનું ધ્યેય હતું. વીતરાગની વાણુને વિશેષ પ્રચાર કેમ થાય એની એમના હૃદયમાં ઘણી જ ધગશ હતી. વીતરાગનાં વચનોનું શ્રદ્ધાનું કરીને એમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમની દીક્ષા સંસ્કાર વિધિમાં અમે નિમિત્ત ન થઈ શક્યા, એ અમારી કમનસીબી છે વીતરાગ વાણીના પ્રચારની એમની જે ઉત્કૃષ્ટ ઈચ્છા હતી તે સદ્દભાવનાની પૂર્તિરૂપે વીતરાગવાણીમાંથી જે ઉત્તમ જ્ઞાન કે જે નિત્ય શ્રાવકજીવનમાં ઉપયોગી થઈ શકે તેવા સાહિત્યનું પ્રકાશન કરીને અમુક અંશે એ દુઃખને હળવું કરવા અમારા ચિત્તને શાત્વન આપવાને સ્વ૯૫ પ્રયત્ન કરી આ ગ્રંથ સ્વર્ગસ્થ બા.. શ્રી વિનોદમુનિજીને શ્રદ્ધાંજલિરૂપે અર્પણ કરીએ છીએ. સ્વર્ગસ્થ મુનિશ્રી નિર્વાણ પામ્યા પછી તેમના સ્વર્ગારોહણનું જે નિમિત્ત સરજાયું, તેનું વર્ણન તથા તેમના આદર્શ જીવનને વૃતાંત સંક્ષિપ્તમાં આ ગ્રંથમાં આપેલ છે. તેમ જ તેમના અનુપમ જીવનને આવરી લેતે ગ્રંથ ગુજરાતી તથા હિન્દી ભાષામાં જુદા જુદા ગ્રંથ રૂપે પ્રકાશન થએલ છે. “ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર” નામને

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 428