Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 242
________________ પચ્ચખાણનાં સૂત્રો ૨૨૯ કૃપાથી માટે રાત્રિમાં તો ખાવા-પીવાની પ્રવૃત્તિ માત્ર નહિ, પણ તેના વિચારોથી પણ મુક્ત રહેવું છે. અને એવા સંસ્કાર આઘાન કરવા છે કે ભવિષ્યમાં પણ મારી રાત્રે ખાવા-પીવાની વૃત્તિ શમી જાય.” મૂળ સૂત્ર: (૨) રેસાવાસિય. देसावगासियं उवभोगं परिभोगं पश्शक्खाइ/पच्चक्खामि ।20 अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं વોસિરફ/aોસિરખિા * સંસ્કૃત છાયા ? (૨૨) રેશવિશિ देशावकाशिकम् उपभोगं परिभोगं प्रत्याख्याति/प्रत्याख्यामि । अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि । શબ્દાર્થ : " (૧૨) દશાવકાશિક દેશથી સંક્ષેપ કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પચ્ચખાણ કરે છે, હું પચ્ચક્ખાણ કરું છું અને તેનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિપ્રત્યયાકારે. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ : બાહ્ય વસ્તુઓથી મને સુખ મળશે' - એવા ભ્રમથી જીવો અનેક પ્રકારની ચીજોનો ભોગ અને ઉપભોગ (ઉપભોગ-પરિભોગ) કરે છે. તેમાં આહાર, વિલેપન, 20. આ પ્રત્યાખ્યાન ચૌદ નિયમો ધારનારે લેવાનું છે, પણ તેમાં માત્ર દિશા ધારનારે ‘૩૧મો રિપો' એ પાઠ બોલવાનો હોતો નથી.

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250