Book Title: Sulabh Charitrani Part 02
Author(s): Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય સાધુનું જીવન સ્વાધ્યાય પ્રચુર હોય. સમય મળે કે સ્વાધ્યાય. કારણ કે, સ્વાધ્યાય – જ્ઞાનઆરાધના એ વૈરાગ્યનું કારણ બને છે. વૈરાગ્ય એ સંયમનો પ્રારમ્બિક ફળ છે. અને પરંપરાએ મોક્ષ છે. મહાત્માઓને સંસ્કૃત બુકો થઈ જાય પણ...સરળતાથી વાંચનમાં પ્રવેશ થાય તે હેતુથી સુલભ ચરિત્રાણિ ગદ્યનું સંકલન કરાયું. ત્યારબાદ સુલભ કાવ્યપ્રવેશિકાનું સંકલન થયું. હવે શ્લોકોનું પદચ્છેદ-સમાસ અને ક્લિષ્ટ શબ્દોના અર્થો કરીને આ સંકલન ગોઠવાયું છે. જેથી અલ્પ મેહનતે...વાંચનમાં આગળ વધી શકાય. કરી છે. આ કાર્ય માટે અનેક સાધુ-સાધ્વીજી ભગવતીઓએ મેહનત તે ઉપરાંત • પરમ પૂજ્ય ગચ્છસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મધુરકંઠી ગણિવર્ય શ્રી હર્ષશેખરવિજયજી મહારાજે. મુનિરાજશ્રી જિનધર્મવિજયજી મહારાજ તેમજ પંડિતવર્ય શ્રી રાજુભાઇ સંઘવી (રીસાલા જૈન પાઠશાળા ડીસા)એ ખૂબ જ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 154