Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan
Author(s): Jayantilal Bhagwandas Shah
Publisher: Jayantilal Bhagwandas Shah

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) શ્રી કષભદેવનું ચૈત્યવંદન શેના રૂપાના કુલડે, સિદ્ધાચલ વધા; ધયાન ધરે દાદાતણું, આનંદ મનમાં લા. ૧ પૂજાએ પાવન થયા, અમ મન નિર્મળ છેહ; રચના ચું શુભ ભાવથી, કરૂં કર્મને દેહ. ૨ અભવ્યને દાદા વેગળા, ભાવીને હૈડે હજુર; તન મન ધ્યાન એક લગનથી, કીધાં કર્મ ચકચૂર. ૩ કાંકરે કાંકરે સિદ્ધિ થયા, સિદ્ધ અનંતનું ઠામ; શાશ્વત ગિરિરાજ જિનરાજ પૂજતાં જીવ પામે વિશ્રામ. ૪ દાદા દાદા હું કરૂં. દાદા વસીયા દર; દ્રવ્યથી દાદા વેગળા, ભાવથી હૈડે હજુર. પ દુષમ કાલે પૂજતાં, ઇન્દ્ર ધરી બહુ યાર; તે પ્રતિમાને વંદના, શ્વાસમાંહી સે વાર. ૬ રાયણ પગલે પૂજતાંએ, રત્ન પ્રતિમા ઇન્દ્ર તિમાં જતિ મીલે પૂજે મીલે ભવિમુખ. ૭ રિદ્ધિ સિદ્ધિ ઘર સંપજે, પહેચે મનની આશા ત્રિકરણ શુધ્ધ પૂજતાં, જ્ઞાનવિમલ પ્રકાશ. ૮ શ્રી નવકાર મહામંત્ર નમે અરિહંતાણું, નમો સિદ્ધાણ, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણું, નમે એ સવ્વસાહૂણ, એસે પંચ નમુકકારે સવપાવપણાસણ, મંગલાણં ચ સવેસિં, પઢમં હવઈ મંગલ શ્રી અથા પંચિદિય પરિદિય સંવરણ, તહ નવવિહબ ભચેર ગુત્તિધરે, ચઊવિકસાયમુફ ઇઅફારસગુણહિ જુ. પંચમહવયજુત્ત, પંચવિહાયારપાલણસમા, પંચસમિઓ તિગુત્તો, છત્તીસ ગુણે ગુરૂ મજઝ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16