Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan
Author(s): Jayantilal Bhagwandas Shah
Publisher: Jayantilal Bhagwandas Shah

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) % હીં કલીં શ્રી પદ્માવતીદવ્ય નમઃ પરમ પ્રભાવશાળી ભગવતી માતા શ્રી પદ્માવતી–દેવીની આરતી (ગ-જય જય આરતી આદિ જિણદા) દેવી પદ્માવતી આરતી તુમારી, મંગલકારી જગ જયકારી ...૧ પાશ્વપ્રભુ છે શિર પર તાહરે, ભકિત કરતા ભકતને તારે..૨ ઉજજવલવણુ મૂર્તિ શું સેહે તીરખી હરખી સહુ જન મેહે...૩ કુર્કટ સપના વાહને બેઠી, ભદ્રાસનથી તું શોભે છે રૂડી . ૪ સપ્ત ફણું શેભે મને હારી. નયન મનોહર પરિકર ધારી ...૫ કમલ પાશાંકુશ ફળ રૂડું સંગે, ચાર ભૂજામાં કલામય અંગે ૬. વિવિધ સ્વરૂપે ભિન્ન ભિન્ન નામે, જગ સહુ પુજે ઈષ્ટ સિદ્ધિ કામે ૭ જૈનશાસનની છે રખવાલી, કાલિકાલે તું ઝાકઝમાલી ...૮ શ્રદ્ધા ભકિત પ્રેમના દેરે, અંતરથી તને બાંધી જેરે ૯ તાહરી સેવાથી દુગુણે જલશે તારી કૃપાથી સદ્ગુણે ખીલશે ૧૦ શીગ્રકલા તું સંકટ ટળે, વિન વિહારે વાંછિત આલે ૧૧ તાહરા ચરણેમાં મસ્તકે મારું, ઢાળી કરૂં પ્રાર્થના ચારૂ...૧૨ ઘરણેન્દ્ર દેવના દેવી છે ન્યારા, પાશ્વભકતોના દુઃખ હરનારા ૧૩ મુંબઈ નગરી વાલકેશ્વર શિખરે, દર્શન કરતાં દુઃખ સહુ વિસરે ૧૪ એ પ્રતાપી આશિષ દેજે, “સુયશ સિદ્ધિને મંગલ કરજે ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16