Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan
Author(s): Jayantilal Bhagwandas Shah
Publisher: Jayantilal Bhagwandas Shah

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) હૃદયવીણુના તાર ઝણઝણુવી દેતી સ્તુતિઓ (રાગ મંદિર છે મુક્તિ તણા) સામુહિક રીતે ઝીલાવવાની હે પ્રભુ ! આનંદદાતા, શાન હમકે દીજીએ શીબ સારે અવગુણે, દૂર હમસે કીજીએ, લીજીએ હમ શરણમેં હમ સદાચારી બને, બ્રહ્યચારી ધર્મરક્ષક, વરવ્રતધારી બને હે દેવ ! તારા દિલમાં, વાત્સલ્યનાં ઝરણાં ભર્યા, હે નાથ ! તારા નયનમાં, કરુણા તણાં અમૃત ભર્યા, વીતરાગ તારી મીઠી મીઠી, વાણીમાં જાદુ ભર્યા, તેથી જ તારા ચરણમાં, બાળક બની આવી રહ્યા. સંસાર ઘોર અપાર છે, તેમાં ડુબેલા ભવ્યને હે તારા નાથ છે, ભુલી ગયા નિજ ભકતને, મારે શરણે છે આપનું નવી ચાહતો હું અન્યને, તે પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરે શા કારણે ૩ બહુ કાળ આ સંસાર ! સાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી, ત્યારે જિનેશ્વર તું મળે; પણ પાપકર્મ ભરેલ મેં, સેવા સસ નવ આદરી, શભાગને પામ્યા છતાં મેં, મૂર્ખતા બહુએ કરી ........ ૪. હે ! ત્રણ ભુવનના નાથ મારી, કથની જઈ ને કહ્યું કે કાગળ લખે પચે નહીં, ફરિયાદ જઈ કોને કરું? તું મોક્ષની મોઝારમાં, હું દુખ ભર્યા સંસારમાં, જરા સામું પણ જુએ નહીં, તે કયાં જઈ કોને કહું? .... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16