Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan
Author(s): Jayantilal Bhagwandas Shah
Publisher: Jayantilal Bhagwandas Shah

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) પ્રભુજી જાવુ પાલીતાણા શહેર કે મન હરખે ધણું રે લેલ, એવી વીરવિજયની જોડ કે શિવસુખ આપજો રે લેલ પ્રભુજી એવી વીરવિજયની જોડ કે મેાક્ષસુખ આપજો રે લેલ ૩૧ કળશ જે કેઇ આ તી સ્મરણ યાત્રા ભરશે સાંભળશે. તે શ્રી સિદ્ધચલની નવે ટુકની ભાયાત્રા કરશે. તે તમામ તીર્ઘાના દર્શન કરીને ભવના પતિક ગાળશે. શ્રી નવ નવકાર ગણીને યાત્રાનું ફળ મેળવશે જ, અહીં નવ નવકાર ગણવા. શ્રી વીરવિજયજીની પાંચ ગાથાનું સ્તવન આ સિદ્ધાચલજીના સલેાકેામાં સમાયેલુ છે. શ્રી સિદ્ધાચલજી મહાતીર્થના નવ ખમાસમણુના દુહા એકેક ડગલુ ભરે, શેત્રુજા સામુ જે, ઋષભ કહે ભવ ક્રાંડનાં કમ ખપાવે તેહ સિદ્ધાચલ સમરૂ સદા, સારઠ દેશ માર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર સારા દેશમાં સર્ચો ન ચગે ગઢ ગિરનાર શત્રુંજી નદી નામા નહીં, અના અળે ગયો અવતાર શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખકેાશ. દેવ યુગાદિ પૂજીએ, આણી મનસ'તેજ, શેત્રુ ંજા સમા તીરથ નહિ ઋષભ સમે નહિ દેવ, ગૌતમ સરિખા ગુરૂ નહિ, વળી વળી જંદુ તેહુ. જગમાં તીરથ દેવડા, શત્રુંજય ગિરનાર એક ગઢ ઋષભ સમેાપર્યાં એક ગઢ તેમકુમાર સિદ્ધાચલ સિદ્ધ વર્યા. મુનિવર કાડી અનંત, આગે અનંતા સિદ્ધશે, પુજો વિ ભગવત શત્રુ જયગિરિ — મંડણા. મરૂદેવાના ન, યુગલાધર્મી નિવારકા, નમે યુગાદિ જિ તન મન ધન સુત વલ્લભા વર્ગાદિ સુખ ભેગ; વળી વળી એ ગિરિવતા, શિવણી સંયોગ For Private and Personal Use Only 3 ૫

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16