Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan Author(s): Jayantilal Bhagwandas Shah Publisher: Jayantilal Bhagwandas Shah View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭) પ્રભુજી ભમતીમાં ભભું કે પાપ નિવારજે રે લોલ પ્રભુજી દેરાણી જેઠાણીને ગેખલા કે પાર્શ્વનાથ ભગવંત નમું રે લેલ પ્રભુજી પાશ્વજિન ભગવંત અરબી સમુદ્રમાંથી પ્રગટ થયા રે લેલ પ્રભુજી આવ્યા માણેકબાઈ મટકો કરી બેસી ગયા રે લેલ ૯ પ્રભુજી આવ્યા અદબદજી દાકે આશ્ચર્યકારક ભગવંત નમું રે લેલ પ્રભુજી સામી બાલાભાઈ ટુંક કે આદીશ્વર ભગવંત નમું રે લેલા પ્રભુજી ચાબાજુ ચાર દેરાસર કે પુંડરીક ગણધર ઝારું રે લોલ પ્રભુજી આડમી મોતીશાની ટુંક કે ધન્ય ધન્ય મોતીશા શેઠ રે લેલ પ્રભુજી સેળ શિખરબંધી દેરાસરે કે કોડે મારા દર્શન હેજે રે લોલ પ્રભુજી આવી મતી વસહી ટુંક કે સામા મેતી વસે છે. લેલ પ્રભુજી મોતીડા દીઠે ઝાકળમાળ કે જયાની જુકતી બની રે લોલ પ્રભુજી પહેલી ભમતી ફરૂં કે મૂજ પાપ નિવા રે લોલ પ્રભુજી નાભિરાજા માદેવી માતા કે ખોળે ઋષભ બેટડે રે લેલ ૧૧ પ્રભુજી પુંડરીકજી ગણધરજી દેખું કે આનંદ ઉલ્લસે રે લેલ પ્રભુજી આઠમી ટુંક મુળનાયક આદીશ્વરજી મેં તો દર્શન કર્યા રે લોલ પ્રભુજી ધન્ય ધન્ય તારી ઠકરાઈ કે દિસે આનંદ ઘણે રે લોલ પ્રજી માણેકના સાથીયા કે રનના ભગવંતે નમું રે લેલ ૧૨ પ્રભુજી નવમી દાદાજીની ટૂંક કે દર્શન કરવાને ઉમંગ ઘણે રે લોલ પ્રભુજી આવી વાઘણ પિળ કે ડાબા ચક્કેવરી જી રે લોલ પ્રભુજી ચકેશ્વરી જિનશાસન રખેવાળ કે સંધને સહાય કરે રે લોલ પ્રભુજી શાંતિજિન ભગવંતજી કે શાંતિ આપજો રે લેલ ૧૩ પ્રભુજી શાંતિનાથજીને સામે કે પાંચે તીરથ નમું રે લેલા આબુ અષ્ટાપદ ગિરિનાર, સમેતશિખર શત્રુંજય સાર, પાંચ તીર્થ ઉત્તમ ધામ, સિદ્ધ થયા તેને કરૂં પ્રણામ પ્રભુજી ત્રણ ગઢના દેરાસરે વરસણમાં ચામુખજી નમું રે લેલ પ્રભુજી શત્રુ જય રખવાળ કે કાડજલ દેવ આવ્યા રે લેલ પ્રભુજી નેમનાથની ચોરી કે પુન્ય પાપની બારી આવી રે લેલ ૧૪ પ્રભુજી અમીઝરા પાર્શ્વનાથ ભગવંત અમીરસ આપજે રે લેલ પ્રભુજી આવ્યા મોટા આદેશવર કે દર્શન મેં કર્યા રે લોલ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16