Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan Author(s): Jayantilal Bhagwandas Shah Publisher: Jayantilal Bhagwandas Shah View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) શ્રી શત્રુંજય મહાતીર્થને મારી કેટી કેટી વંદના. પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પ્રભુજી તારી ભકિત અખંડ હે, ભાવમાં તારે સાથ હેજે, લાખ ચોરાશીમાં હું અથડા, આઠ કર્મોમાં હું ઝડપાયે. ૧ જન્મ મરણના ફેરા ટાળે, ભવસાગરથી પાર ઉતારે, ભવભવમાં તારૂ શરણ હેજે. સમાધિ મરણની પ્રાપ્તિ લિજે. ૨ આ સંસારે ડુબી રહ્યો છું, નથી કિનારે જડને. સુમતિ આપે કુમતિ કાપે, ભવથી જલ્દી ઉગારે. 3 કેટલા ભવ મેં કીધા પ્રભુજી, કેટલા ભવ હવે કરશું, તારા જેવાનું શરણ પામીને, જલદી ભવથી તરણું. ૪ અનંત ભવને હું દુખીયારે આવ્યો છું તારા શરણે. મહેર કરી મને ભવથી તારા દિલમાં એકજ આશા. ૫ અંતર દષ્ટિ એકજ મારે. તાહરુ શરણું ચાહું, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને, કર્મો સઘળાં ખપાવું. ૬ ભકિત કરતાં છૂટે મારા પ્રાણુ, પ્રભુજી એ હું માનું છું. ભભવ તારે સાથે રહે દાદા, એ હું માનું છું. ૭ ધ્યાનમાં આપવા જેવી બાબતે * ચેરી પુનમના દેવ વાંદતી વખતે આ સલે કાનું અવશ્ય વાંચન કરવું. * આ પુસ્તિકાની આશાતના ન થાય તેની કાળજી રાખે અને ધાર્મિક પુસ્તક સાથે જ આ પુસ્તિકાને રાખવી. * આજે શહેરમાં ઘેર ઘેર ગેસના ચુલા વપરાય છે, પણ તેના બર્નલમાં વાંદા જેવી જીવાતે પસી ગઈ હૈશ છે, એટલે બલને હાથમાં લઈ જોરથી ફુક મારશે તે જ ભરાઈ રહેલ જીવાત બહાર નીકળશે આ અમારો જાત અનુભવ છે જીવદયાની જયણુ માટે સવારે ઉઠી ને આટલું જરૂર કરો. For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16