Book Title: Siddha Hemshabdanushasan Laghuvrutti Part 01
Author(s): Jesingbhai Kalidas Trust
Publisher: Jesingbhai Kalidas Trust

View full book text
Previous | Next

Page 6
________________ પોષ મહિને પ્રસંગેાપાત વાત નિકળતાં પૃષ્ઠ ગણિવય શ્રીના પેાતાના આઠ ખાલમુનિઓને લઘુવૃત્તિ ભણાવતી વખતે, પુસ્તકની દુર્લભતા અને ભણનારને ઉપયેગી થાય તેવા વ્યવસ્થિત સ`પાદ્ઘનવાળા પુસ્તકની ખામીના સ્વાનુભવ સાંભળી અમાએ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવા ધારેલ લઘુવૃત્તિ વ્યાકરણના પુનમુદ્રણની વાત રજુ કરી. પુ૦ ગણિવય જેથી અમાને ખૂ* આનન્દ્વ થયા. એ સ’પાદનની જવાબદારી સ્વીકારી, પૂ॰ ગણિવર્ય શ્રીના સ્વાનુભવ પ્રમાણે ભણનારા ખાલમુનિ કે તરૂણુ શ્રમણ-શ્રમણીઓના મને વૈજ્ઞાનિક દૃષ્ટિકાણુથી એછા પ્રયત્ને, નક્કર શૈલિથી, ઉમગઉત્સાહપૂર્વક વ્યાકરણ જેવા ગેાખણપટ્ટીપ્રધાન વિષયમાં આગળ ધપી શકે, તે આશયથી ગ્ર'પાદનની આગવી શૈલિથી પૂ॰ ગણિવર્ય શ્રીએ પ્રયત્નપૂર્વક આ મુદ્રણમાં ધ્યાન આપ્યું છે, જે બદલ મા તેઓના આભારી છીએ. અમારા સ્વ॰ પિતાજી જેશિંગભાઈ કાલીદાસ શાહે શાસનસમ્રાટ, प्रौढ પુણ્ય પ્રતાપી, સ્વ॰ પૂર્વ આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઢારવણી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 632