________________
તમને
તે જ સાહિત્ય અને સંસ્કારના અનુરાગી રવ. શેઠશ્રી જેસિંગલાલ કાળીદાસ
શેરદલાલની છ વ ન ઝ ૨ મ ર
-~--
---
સંવત ૨૦૦૨ ની વાત છે, સ્વર્ગસ્થ શેઠશ્રી જેસિંગભાઈ પિતાના બે લાડકવાયા સંતાનને લઈ પૂજ્ય શાસન સમ્રાટુ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને વંદન કરવા માટે ગયા હતા, ત્યાં વાતમાં ને વાતમાં તેઓશ્રીએ આચાર્ય મહારાજને પિતાને શુભ સંક૯પ જણાવતાં કહ્યું
મારી મિલકતના અમુક ભાગની રકમના યાજમાંથી જે રકમ ભેગી થાય તે રકમ સાત દેત્રોમાં વાપરવા ઈચ્છું છું. - પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આ શુભ સં. ૫ને આશીર્વાદ આપ્યા અને આ સખી ઉદાર મના શેઠીએ તરત જ પિતાની અમુક મિલ્કતનું સ્ટ કરી નાખ્યું.