________________
{{
શેઠશ્રી પણ એક એવું પુણ્ય પુષ્પ હતા, આજે તેઓશ્રી નથી પણ તેમની સુવાસ આજે પણ મ્હે ક મ્હેક થાય છે અને એ સુવાસ કાયમ રહે તે માટે તેમના સુપુત્રા શ્રી મનુભાઈ અને શ્રી સારાભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી શેઠશ્રી જેસિંગભાઈ કાલીદાસ ટ્રસ્ટમાંથી, પુણ્યકાર્યોમાં પેાતાના પિતાશ્રીના જેવા જ ઉત્સાહ અને ઉમ'ગથી ઉછળતા હૈયે સાથ અને સહકાર આપે છે.
પૂ॰ સાધુ-સાધ્વી ભગવતૅને અભ્યાસમાં ઉપયેગી પાઠ્યપુસ્તક રૂપ લઘુવૃત્તિના આ પ્રકાશનના કાય પ્રસંગે શેઠશ્રીની પુનિત ધ ભાવનાને ગુણાનુરાગપૂર્વક શ્રહાંજલિ.
લી
જે. ફા. ટ્રસ્ટના કાય વાહક
જિનશાસનનુ રહસ્ય પર ज्रइ जिणमयं पवज्जह ता मा बवहार - णिच्छए सुयह
99
—જો જિનશાસન માન્ય રાખવું હોય તા વ્યવહાર અને નિશ્ચય અને નયને સાપેક્ષ પણે સ્વીકારવા જરૂરી છે.