Book Title: Siddha Hemshabdanushasan Laghuvrutti Part 01
Author(s): Jesingbhai Kalidas Trust
Publisher: Jesingbhai Kalidas Trust

View full book text
Previous | Next

Page 5
________________ નામે પ્રસિદ્ધ થયેલ ) વ્યાકરણ વર્તમાનકાળ દીક્ષા ગ્રહણ કરનારા શક્તિસંપન્ન શ્રમણ-શ્રમણીઓને સંયમપગી જીવન ઘડતરની ભૂમિકા તૈયાર કર્યા પછી ભણવા માટે ખૂબ જ જરૂરી-ઉપયોગી હોઈ આ ગ્રંથનું પ્રકાશન અવસરચિત લાગવાથી અમારા ટ્રસ્ટ તરફથી પ્રથમ પ્રકાશિત થયેલ આવૃત્તિની નકલે ખપી જવાથી પુનઃ પ્રકાશનની વિચારણા અને છેલ્લા ૪-૫ વર્ષથી થયેલી, પણ ગ્ય સંપાદન કરી આપનારના અભાવે કામ વિલંબમાં પડેલ. અમારા ભાગ્યે આગમ સમ્રાટ, આગમોના તલસ્પર્શી વ્યાખ્યાતા, પ્રૌઢ-પ્રવચનપ્રભાવક, આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના પટ્ટધર, વાત્સલ્ય સિંધુ, પૂ૦ ગચ્છાધિપતિ આ. શ્રી માણિકય- ' સાગરસૂરીશ્વરજી મહારાજ સામ્રાજ્યવતી પૂ. આગમતારક આચાર્યદેવના શિષ્યરત્ન શ્રી સિદ્ધચક્રાશાધન તીર્થોદ્ધારક, સ્વ. પૂ. આ૦ શ્રી ચંદ્રસાગરસૂરિ ભગવંતના શિષ્યરત્ન, પરમ તપસ્વી શાસન રક્ષક, પૂલ ઉપાધ્યાય મસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિ શ્રી અભયસાગરજી મહારાજ ગણું સાથે ગયા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 632