________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
मार्च-२०१६
22
श्रुतसागर
બટવા જેવી આકૃતિ કોતરાતી. આ બે સિવાય જો કોઈ ત્રિજી વ્યક્તિએ પોતાનું દ્રવ્ય જિનાલય નિર્માણમાં ખર્યું હોય અને તે પ્રસંગની સ્મૃતિમાં પૂર્વજોની કે સ્વજનોની મૂર્તિ સ્થાપી હોય તો તેવા અવસરે તે શેઠશેઠાણીની મૂર્તિઓમાં સ્ત્રી કે પુરુષ બન્નેના હાથ જોડાયેલા રખાતા. ચિત્રમાં પુરુષના હાથમાં નાળ છે તેથી તેનું દ્રવ્ય જિનાલય જીર્ણોદ્ધારમાં વપરાયું છે તેમ જાણી શકાય છે. જોકે શિલ્પ નિર્માણને લગતી ઉપરની વાતને પુષ્ટ કરતું કોઇ ચોક્કસ પ્રમાણ અમારી પાસે નથી પરંતુ લોકવાદ મુજબ અને અહિં નોંધ પ્રગટ કરી છે તે વાચક વર્ગ ધ્યાનમાં લે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાત-રાજસ્થાનમાં આવી પ્રાયઃ ૧૦૦ કે તેથી વધુ રચનાઓ હશે. કોઈ સંશોધક તે સ્થાપત્યો પર વિશેષ અભ્યાસ કરી મહત્ત્વપૂર્ણ અન્ય બાબતો પણ શોધે એવી અપેક્ષા.
क्या आप अपने ज्ञानभंडार को समृद्ध करना चाहते हैं?
आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोबा के पास आगम, प्रकीर्णक, औपदेशिक, आध्यात्मिक, प्रवचन, कथा, स्तवन-स्तुति संग्रह आदि अनेक प्रकार के પ્રાકૃત, સંસ્કૃત, મામુર્ખર, મુખ઼રાતી, રાઞસ્થાની, પુરાની हिन्दी आदि भाषाओं में लिखित विभिन्न प्रकाशकों द्वारा प्रकाशित बहोत बड़ा एकस्ट्रा पुस्तकों का संग्रह है जो अन्य ज्ञानभंडारों को भेंट में देना है. यदि आप अपने भंडार को समृद्ध करना चाहते हैं तो यथाशीघ्र संपर्क करें. पहले आने वाले आवेदन को प्राथमिकता दी जाएगी.
For Private and Personal Use Only