Book Title: Shrimad Rajchandra Prerak Prasango Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 2
________________ આ ગ્રંથ પ્રકાશનમાં ભાગ લેનાર દાતાઓની યાદી “તત્ત્વાર્થની પ્રરૂપણા કરનાર શાસ્ત્રોનો પોતે અભ્યાસ કરો, કરાવો અને આત્મકલ્યાણને અર્થે તેવાં શાસ્ત્રોનું દાન કરો. પોતાના સંતાનોને જ્ઞાનદાન દો. અન્ય ઘર્મબુદ્ધિવાળા, રુચિવાળા, શુભેચ્છા સંપન્ન હોય તેમને શાસ્ત્રનું દાન કરો. જ્ઞાન પ્રત્યે પ્રેમ જેમને જાગ્યો છે તે સજ્જનો જ્ઞાનદાન માટે પાઠશાળાઓ સ્થાપે છે. કારણ કે ઘર્મનો સ્તંભ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન હશે ત્યાં ઘર્મ રહેશે; તેથી જ્ઞાનદાનમાં પ્રવૃત્તિ કરો. જ્ઞાનદાનના પ્રભાવથી નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.” સમાધિસોપાન (પૃ.૩૦૨) ૧,૨૫,૦૦૦/- શ્રી રમણભાઈ ભુલાભાઈ અને શ્રી મંજુબેન રમણભાઈ તથા શ્રી પ્રમોદભાઈ રમણભાઈ અને શ્રી રોશનીબેન પ્રમોદભાઈ તથા જીનાલી અને આજ્ઞા આસ્તા ૫૧,૦૦૦/- શ્રી પ્રભાબેન અને શ્રી અરવિંદભાઈ મોહનભાઈ પટેલ પૂણા ૫૦,૦૦૦/- શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ સેનફ્રાન્સિસકો, યુ.એસ.એ. ૨૫,૦૦૧/- શ્રી ભીખાભાઈ ગોકળભાઈ પટેલ વછરવાડ ૨૧,૦૪૨/- શ્રી લતાબેન અને શ્રી ઈશ્વરભાઈ લલ્લુભાઈ પટેલ હસ્તે શ્રી અમીષાબેન કમલેશભાઈ પટેલ ગોજી ૧૨,૬૪૨ - શ્રી જાગૃતિબેન અને શ્રી દિલેશભાઈ નગીનભાઈ પટેલ કોઠમડી ૫,૦૦૧/- શ્રી ભાવનાબેન પારસભાઈ જૈન અગાસ આશ્રમ ૫,૦૦૧/- શ્રી કોકીલાબેન પ્રવીણભાઈ મોદી અગાસ આશ્રમ ૪,૨૪૨/- શ્રી રુખીબેન અને શ્રી રામભાઈ પટેલ આફવા ૪, ૨૪૨/- શ્રી તારાબેન અને શ્રી બાબુભાઈ મકનભાઈ પટેલ ધામણ ૪,૨૪૨ - શ્રી કુણાલભાઈ દિપકભાઈ શાહ અમદાવાદ ૨,૧૪૨ - શ્રી ગોકળભાઈ કાળાભાઈ પટેલ આસ્તી ૨,૧૪૨/- શ્રી ઉષાબેન અને શ્રી હસુભાઈ માધવભાઈ પટેલ બારડોલી પ્રાપ્તિસ્થાન શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ : પ્રમુખ, શ્રી ભરતભાઈ મ. મોદી : - આકાશવાણી રોડ, આર.બી.મેતા રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન રાજકોટ વવાણિયા-૩૬૩ ૬૬૦ ઘાટકોપર (ઈસ્ટ) (ગુજરાત) : તાલુકામાળીયા મિંયાણા, મુંબઈ–૪૦૦ ૦૭૭ પીનકોડ ૩૬૦ ૦૦૧ જિલ્લો-રાજકોટ દ્વિતીયાવૃત્તિ, પ્રત ૩૦૦૦, ઇસ્વી સન્ ૨૦૦૮ કૉપીરાઈટ રિઝર્વડ વેચાણ કિંમત રૂા. ૨૦/ (૨)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 236