Book Title: Shraman Auchitya Shiksha Author(s): Muktivallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં As અમારી શ્રી સંઘ સુંદર ધર્મ-આરાધના કરે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય અને શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથના જિનમંદિરમાં દિવસભર ભક્તોની ભીડ જામે છે. વિશાળ આરાધના પ્લોટ, ઉપાશ્રય, આયંબીલભુવન તથા પાઠશાળા જેવા ધર્મસ્થાનોમાં પંચાચારની મનોહર રંગોળીઓ પૂરાય છે. અનેક પૂજ્ય ગુરુવર્યોની ઉપકારવર્ષોથી આ સંઘ ભાવિત અને પ્રભાવિત બનેલો છે. પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના ચારિત્ર-ઉદ્યાન માટે વાસંતી વાયરા સમા આ પુસ્તકનું અમારા શ્રી સંઘના જ્ઞાનનિધિમાંથી પ્રકાશન કરતા હર્ષ અનુભવીએ છીએ. શ્રી ગીતાંજલિ . મૂ. જૈન સંઘ 6 સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨ S કિડ : પ્રકાશન વર્ષ : વિ.સં. ૨૦૬૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162