Book Title: Shraddhagun Vivaran Bhashantar Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri Publisher: Vijaynitisuri Jain Library View full book textPage 3
________________ પ્રકાશક શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જન લાઇબ્રેરી અમાદવાદ श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कुंतत्यपुण्यानि करोति संयमं, तं श्रावकं प्राहुग्मी विचक्षणाः ॥ ભાવાર્થ-જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શીધ્ર વાવે (વ્યય કરે), જિન દર્શનને (સમ્યક ત્વને) વરે (આદરે), પાપને નાશ કરે, અને સંયમ કરે (મનઈદ્રિયને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે. શ્રી મદ્ જિનમંડન ગણિ. મુદ્રક ગુલાબચંદ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટિંગ પ્રેસ ભાવનગર ,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 274