Book Title: Shraddhagun Vivaran Bhashantar Author(s): Jinmandangani, Chaturvijay Publisher: Atmanand Jain Sabha View full book textPage 3
________________ सद्गुरु स्तुति. सज्झानामृतवर्षणे गतमदो भव्यांगिनां भारते, रक्तःशुदविचारचारु चरितः सम्यक्सदासंवृतः द्रव्यक्षेत्र स्वभावकालनीतिषु आज्ञां सदा निर्वहन , श्राद्धानांगुणसंनिधिवितरणे आनंदसूरि स्तुमः “ આ ભરતક્ષેત્રમાં ભવ્ય જનોને નિર્મળ પણે સત્યજ્ઞાનરૂપ અમૃત જેમણે સિંચ્યું છે, જેઓ હંમેશાં નિમળ અંત:કરણવાળા, સદાચારમાં તત્પર અને ઇદ્રિયદમનમાં પ્રવૃત્ત હતા, શ્રી જિનેશ્વરની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ રાજનિતિનું પાલન કરતા હતા, તે શ્રીમદ્ વિજયાનંદસૂરિને પ્રરતુત “ શ્રાદ્ધગુણ વિવરણ' ના પ્રારંભમાં સ્તવીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 282