Book Title: Shodashak Pravachano Author(s): Dharmguptavijay Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad View full book textPage 5
________________ ||||||||||||||||||||||||||||||||| [G ]S][૬][]5]G] ||||||||||||||||||||||||||||||||||||||||||||||||| પ્રકાશક ટ્રસ્ટ તરફથી બે બોલ પૂજયપાદ પ્રવર્તકપ્રવર ધર્મગુખ વિજયજી મહારાજ સાહેબની કસાયેલી કલમે લખાયેલ ૮૦ ઉપરાંત પુસ્તકો અત્યાર | સુધીમાં આ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં છે. આ ૮૦ પુસ્તકોમાં પૂ. પ્રવચનકારશ્રીનાં ચાર પ્રવચનનાં પુસ્તકો વર્ષોથી પ્રગટ થયેલા છે. કેટલાક પ્રવચન પુસ્તકોની બે - ત્રણ આવૃત્તિઓ પ્રગટ થયેલી છે. આ ષોડશક પ્રવચન પુસ્તકની ત્રીજી આવૃત્તિ અને || પ્રગટ કરી છે. હવે પછી પ્રવચન પરાગ નામના પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થશે. આ પુસ્તકમાં સંક્ષેપમાં પણ બહુ તાત્વિક બાવન પ્રવચનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. પૂજયશ્રીના ચાર પ્રવચન પુસ્તકો ન વાંચ્યા હોય તો || એકાદવાર અવશ્ય વાંચી જવા નમ્ર ભલામણ છે. [G][][]][][][][][][][]][][][][]]| લિ. HિI વિ.સં. ૨૦૫૧ મૌન અકાદશી સંપન્ન શોપિંગ સેન્ટર ૧લે માળે, સ્ટેડીયમ રોડ, L|| નવરંગપુરા, અમદાવાદ - ૯ શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ ||||||3||||||||||BJg] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 144