Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ૠક પ્રવચને ઃ ૫ સવરના, અંધ-મેાક્ષના ભેદ સમજી શકાય છે. ય જ્ઞેય અને ઉપાદેય તત્ત્વનુ જ્ઞાન શ્રુતથી થાય છે. વીતરાગ સજ્ઞ કથિત વાણી એ જ સમ્યગ્ર શ્રુત કહેવાય. સકલ લેાકાલેકના ભાવેા પ્રત્યક્ષ તે કેવળજ્ઞાની જ જોઈ શકે છે. ધમ' એ તે અતીન્દ્રિય વસ્તુ છે. તેથી અતીન્દ્રિય જ્ઞાની સિવાય તેનું સપૂર્ણ સાચું સ્વરૂપ કહેવા કાઈ જ સમર્થ નથી. માટે સાચા ધર્મના સ્વરૂપને સમજવા સજ્ઞ વીતરાગના વચનનું શરણ સ્વીકારવુ અનિવાય છે. જે ધર્મ પ્રવત કનું વચન કય છેદ અને તાપની પરીક્ષામાં ઉત્તીણ થાય તે સાચા ધર્મપ્રવતક છે એમ નિશ્ચિત સમજવુ. ધર્મની વાતમાં કેવળ ‘ આખા વાક્યમ્ પ્રમાણમ્' ન ચાલે. માટે આ પ્રથમ પાડશકમાં સાચા ધર્મોની પરીક્ષા કેવી રીતે કરવી તેના અધિકાર છે. જેનું નામ ધર્મ' એ સાચેા ધમ છે એવું એકાંતે માની ન લેવું. મીઠાના ડબા ઉપર કોઈ એ સાકરનું લેમલ લગાડી દીધું એટલા માત્રથી તે મીઠું' સાકર ખનીજતું નથી. પિત્તળની લગડી ઉપર સેનાના ગીલેટ ચઢાવી દેવા માત્રથી તે પિત્તળની લગડી સેનાની અની જતી નથી, ક`મતી વસ્તુની નકલા જગતમાં ઘણી થાય છે. ધર્મ એ જગતની કિ`મતીમાં કિંમતી વસ્તુ છે; માટે તેની નકલેા જગતમાં ઘણી છે. સાચા ધનુ` લેખલ લગાડીને તે ધને વેચવા ઠેર ઠેર ધર્મ પ્રવત કે દુકાના (મઢી) જમાવીને બેસી ગયા છે. એમાં કઈ દુકાને, કયા મઢમાં સાચા ધમ મળે છે તેની શેધ કરવી ખાલજીવાને માટે ઘણી જ મુશ્કેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 144