Book Title: Shodashak Pravachano Author(s): Dharmguptavijay Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad View full book textPage 9
________________ ૪: ડિશક પ્રવચને - સંસારની માય મિથ્યા લાગે છે, સંગે વિયેગશીલ ભાસે છે, ભોગોની ભયંકરતા સમજાય છે, ત્યાગની શ્રેષ્ઠતા સમજાય છે, વ્રત નિયમને પ્રેમ જાગે છે, પૈસા પત્ની પરિવારને મોહ ઘટે છે, આત્માની સાચી ઓળખ થાય છે, પાપને ડર જાગે છે, જગતના પદાર્થોની ક્ષણભંગુરતા દેખાય છે, જન્મમરણને ત્રાસ છૂટે છે, સંસાર જેલ જેવો લાગે છે, સર્વત્ર સ્વાર્થની જ બેલબાલા દેખાય છે, જીવની અશરણુદશાનું ભાન થાય છે, હું કેણ? અને મારું શું? તેનું સાચું ભાન આવે છે. ' જડ પદાર્થોમાંથી સુખને વિશ્વાસ ઉઠી જાય છે, આત્મામાં સાચા સુખનો વિશ્વાસ પેદા થાય છે. જડ ચેતનને ભેદ સમજાય છે, માનવજીવનને સદુપયોગ કરી લેવાનું મન થાય છે, સગુણ ખીલે છે. માટે મહાપુરુષેએ જગતના કલ્યાણ માટે રચેલા ધર્મગ્રંથોનું શ્રવણ નિયમિત એકચિત્ત બનીને કરવું ખૂબ જ આવશ્યક છે. શાસનનું અસ્તિત્વ પણ થતથી છે. એટલા માટે તેની સેવા એટલે શાસનની સેવા છે. ભગવતીસૂત્રમાં તે ગણધર ભગવંતોએ અઢાર પ્રકારની બ્રાહ્મીલિપી વગેરેને પણ નમસ્કાર કરી પિતાની શ્રત પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરી છે. સમગ્ર શ્રતની ઉત્પત્તિનું સ્થાન અનંત-ઉપકારી મેક્ષમાર્ગદર્શક તીર્થકરદે છે. શ્રત એ સ્વ-પર પ્રકાશક છે. શ્રુતથી જ શાસન ચાલે, ટકે. શ્રુતના આધારે જ જડ ચેતનને, પાપ-પુણ્યને, આશ્રવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 144