Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ |||||SS||G|||||||||||3||3||3|G||||||LESH ત્રીજી આવૃત્તિના ટાણે વિ.સં. ૨૦૨૫નું ચાતુર્માસ દાદર (મુંબઈ) જૈન આરાઘના ભવનમાં થયું. આ ચાતુર્માસમાં પૂજયપાદ ૧૪૪ ગ્રંથરત્નોના રચયિતા આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિજી રચિત ષોડશક નામનો ગ્રંથ વ્યાખ્યાનમાં વાંચ્યો. ખૂબ સારું વિવેચન ન થયેલું. એક સુશ્રાવક આ વ્યાખ્યાન લખતા. એ શ્રાવકના વ્યાખ્યાની નોંધ મેં જોઈ. લગભગ ૧૦-૧૨ આની લખાણ થયેલું. વ્યાખ્યાનના મુખ્ય - મુખ્ય મુદ્દાઓ એમાં આવી || જતા. મેં તે મુદ્રાઓના આધારે અને મૂળ પ્રતના આધારે || નવેસરથી જ વ્યાખ્યાનો યથા યોપશમ લખ્યા. તેની પ્રથમ {ળી આવૃત્તિ વિ.સં. ૨૦૧૬માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ બીજી ના IFી આવૃત્તિ વિ.સં. ૨૦૩૦માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ આ ત્રીજી આવૃત્તિ શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ તરફથી પ્રગટ થઈ છે. - આ વ્યાખ્યાન ગ્રંથમાં ષોડશક ધર્મ પરીક્ષા નામનું છે. તેના સોળ શ્લોકો ઉપરનાં ૧૬ પ્રવચનો છે. ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી સત્ય ધર્મનાં લક્ષણો, પરમાત્મ તત્વ, ગુરુતત્વનાં લક્ષણો, કર્મનું સ્વરૂપ, આત્મા અને કર્મનો સંબંધ કેવો છે ? વગેરે ઘણી તાત્વિક અને માર્મિક વાતો વાંચકોને આ ગ્રંથમાંથી વાંચવા મળશે. વિ.સ. ૨૦૫૧, જ્ઞાનપંચમી જૈન ઉપાશ્રય પ્રવર્તકપ્રચર ધર્મગુમવિ. મધુમતી, નવસારી (દ.ગુ.) |||||||||||||||||3||||||||||||||||||||||||||||||||||| gિ||||||||||||||||||||SG]]]]]]]]] [][]||||||||||||||| લિ. G][3][3][3][][][][][][3][3][3][][] Jain Education International O Private & Personal use only www.jainenbrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 144