Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ | ષોડશક પ્રવચનો પ્રવચન ૧ प्रणिपत्य जिनं वीरं सद्धर्म परीक्षकादि भावानाम् । लिंगादि • मेदतः खलु वक्ष्ये किचिन्समासेन ॥१॥ વીતરાગ એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને સાચા ધર્મ વગેરે પદાર્થોની કેવી રીતે પરીક્ષા કરવી તે લિંગાદિ ભેદથી હું કંઈક સંક્ષેપથી કહીશ. આ ગ્રંથરત્નના રચયિતા વિદ્વઃ શિરોમણિ સુવિહિત શાસનમાન્ય ધુરંધર આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. જેઓએ પિતાના જીવનકાળ દરમિયાન ૧૪૪૪ ગ્રંથરત્નનું સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય, ગુજરાતી વગેરે ભાષાઓમાં સુંદર ચમત્કૃતિ ઉત્પન્ન કરે એવું નવ્ય નિર્માણ કર્યું છે. પોતે સંસારીપણુમાં ચિતોડના મહારાજાના રાજમાન્ય પ્રથમ પંક્તિના મહાપંડિત હતા. (રાજપુરોહિત હતા) પોતે પૂર્વધરોના નજીકના કાળમાં થયેલા છે. (લગભગ આજથી ૧૫૦૦ વર્ષ પૂર્વે.) તેઓશ્રીએ રચેલા એકેક ગ્રંથનું વચન ટંકશાળી ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 144