________________
|||||||||||||||||||||||||||||||||
[G
]S][૬][]5]G]
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પ્રકાશક ટ્રસ્ટ તરફથી બે બોલ
પૂજયપાદ પ્રવર્તકપ્રવર ધર્મગુખ વિજયજી મહારાજ સાહેબની કસાયેલી કલમે લખાયેલ ૮૦ ઉપરાંત પુસ્તકો અત્યાર | સુધીમાં આ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં છે. આ ૮૦ પુસ્તકોમાં પૂ. પ્રવચનકારશ્રીનાં ચાર પ્રવચનનાં પુસ્તકો વર્ષોથી પ્રગટ થયેલા છે. કેટલાક પ્રવચન પુસ્તકોની બે - ત્રણ આવૃત્તિઓ પ્રગટ થયેલી છે.
આ ષોડશક પ્રવચન પુસ્તકની ત્રીજી આવૃત્તિ અને || પ્રગટ કરી છે. હવે પછી પ્રવચન પરાગ નામના પુસ્તકની
બીજી આવૃત્તિ પ્રગટ થશે. આ પુસ્તકમાં સંક્ષેપમાં પણ બહુ તાત્વિક બાવન પ્રવચનોનો સંગ્રહ કરવામાં આવેલો છે.
પૂજયશ્રીના ચાર પ્રવચન પુસ્તકો ન વાંચ્યા હોય તો || એકાદવાર અવશ્ય વાંચી જવા નમ્ર ભલામણ છે.
[G][][]][][][][][][][]][][][][]]|
લિ.
HિI વિ.સં. ૨૦૫૧ મૌન અકાદશી
સંપન્ન શોપિંગ સેન્ટર
૧લે માળે, સ્ટેડીયમ રોડ, L|| નવરંગપુરા, અમદાવાદ - ૯
શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય
પ્રકાશન ટ્રસ્ટ
||||||3||||||||||BJg]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org