Book Title: Shobhan Stuti Vruttimala Part 01 Author(s): Rihtvardhanvijay Publisher: Kusum Amrut Trust View full book textPage 5
________________ ગ્રંથ પરિચય ગ્રંથનું નામ : शोभनस्तुति - वृत्तिमाला સ્તુતિના રચયિતા : સ્વનામધન્ય શ્રી શોભન મુનિરાજ સ્તુતિ રચનાનો સમય : વિક્રમની અગ્યારમી શતાબ્દીના ઉત્તરાર્ધ ભાષા : સંસ્કૃત | પદ્ય શ્લોકમાન : 96 છન્દોબદ્ધ વિશેષતા : દરેક શ્લોકો “યમક અલંકારથી પરિમંડિત છે. ટીકાકારો અને કાળનિર્ણય (1) ટીકાકાર | : પૂ. શ્રી જયવિજયજી ગણી ટીકાનું શ્લોકપ્રમાણ : 2350 (અનુષ્ટ્ર) ટીકા રચનાનો સમય : પ્રાયઃ વિ.સં. 1671 (2) ટીકાકાર ક : પૂ. શ્રી સિદ્ધિચન્દ્ર ગણિવર ટીકાનું શ્લોકપ્રમાણ : 2200 (અનુષ્ટપુ) ટીકા રચનાનો સમય : વિક્રમની સત્તરમી શતાબ્દીનો પૂર્વાર્ધ (3) ટીકાકાર : પૂ. શ્રી સૌભાગ્યસાગરસૂરિ મ. ટીકાનું શ્લોકપ્રમાણ : નિર્ણય થઈ શક્યો નથી. ટીકા રચનાનો સમય : પ્રાય: વિ.સં. 1778 (4) ટીકાકાર : પૂ. શ્રી દેવચન્દ્ર ગણિવર ટીકાનું શ્લોકપ્રમાણ : નિર્ણય થઇ શક્યો નથી, ટીકા રચનાનો સમય : વિક્રમની સત્તરમી શતાબ્દી (પ) ટીકાકાર : ધનપાલકવિ ટીકાનું શ્લોકપ્રમાણ : 1000 (અનુષ્ટ્ર) ટીકા રચનાનો સમય : વિક્રમની અગ્યારમી શતાબ્દી અવચૂરિકર્તા : પૂ. ચિરન્તનાચાર્ય અવચૂરિનું શ્લોકમાન : 1 સામગ્રીના અભાવે નિર્ણય કરી શકાય તેમ નથી. કાળનિર્ણય (6)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 234