Book Title: Shatabdi Vandana
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ $ $ $ ૫. જૈનધર્મ-ચિંતન (પં. દલસુખભાઈ-કૃત) ૯. જૈન ઇતિહાસની ઝલક (મુનિ શ્રી જિનવિજયજી-કૃત) શત્રુંજયોદ્ધારક સમરસિંહ અને બીજા લેખો (લે. : શ્રી નાગકુમાર મકાતી) શ્રી આનંદઘનનાં પદો (ભાગ-બીજો) શ્રી આનંદઘન ચોવીશી (બંને ગ્રંથો શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના વિવેચન સાથે) ૧૦. રાજપ્રશ્ન (શ્રીમદ્ રાજચંદ્રકૃત) ૧૧. કલા અને સાધના (લે. પૂ. મુનિચંદ્રવિજયજી) ૧૨. શ્રદ્ધાંજલિ-વિશેષાંક (બીજા વિદ્વાનોના સહયોગમાં) (મુનિશ્રી પુણ્યવિજયજી) ૧૩. આ. શ્રી વિજયનંદનસૂરિ-સ્મારકગ્રંથ ૧૪. પ. પૂ. આ. શ્રી વિજય-અમૃત/ધર્મધુરન્ધરસૂરિ-સ્મારક-ગ્રંથ પત્રકારત્વ ૧. ૧૩ વર્ષ સુધી મુનિ-સંમેલનના માસિક મુખપત્ર “જૈન સત્યપ્રકાશ'નું સંપાદન (ત્યારથી “તંત્રી' નામ પડી ગયું !) ૧૯૩૯ આસપાસ ‘વિદ્યાર્થી' માસિકનું સંપાદન (શ્રી જયભિખ્ખ સાથે) ૧૯૪૮થી ૧૯૭૯ સુધી “જૈન” પત્રમાં અગ્રલેખો, “સામયિક-સ્કુરણની નોંધો અને અન્ય પ્રાસંગિક લેખો ઉપરની યાદીમાંથી કેટલાક ગ્રંથો ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાંથી મળી શકશે. ----------~ ------ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22