________________
$
$
$
૫. જૈનધર્મ-ચિંતન (પં. દલસુખભાઈ-કૃત) ૯. જૈન ઇતિહાસની ઝલક (મુનિ શ્રી જિનવિજયજી-કૃત)
શત્રુંજયોદ્ધારક સમરસિંહ અને બીજા લેખો (લે. : શ્રી નાગકુમાર મકાતી) શ્રી આનંદઘનનાં પદો (ભાગ-બીજો) શ્રી આનંદઘન ચોવીશી (બંને ગ્રંથો શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના
વિવેચન સાથે) ૧૦. રાજપ્રશ્ન (શ્રીમદ્ રાજચંદ્રકૃત) ૧૧. કલા અને સાધના (લે. પૂ. મુનિચંદ્રવિજયજી) ૧૨. શ્રદ્ધાંજલિ-વિશેષાંક (બીજા વિદ્વાનોના સહયોગમાં) (મુનિશ્રી
પુણ્યવિજયજી) ૧૩. આ. શ્રી વિજયનંદનસૂરિ-સ્મારકગ્રંથ ૧૪. પ. પૂ. આ. શ્રી વિજય-અમૃત/ધર્મધુરન્ધરસૂરિ-સ્મારક-ગ્રંથ
પત્રકારત્વ
૧. ૧૩ વર્ષ સુધી મુનિ-સંમેલનના માસિક મુખપત્ર “જૈન સત્યપ્રકાશ'નું
સંપાદન (ત્યારથી “તંત્રી' નામ પડી ગયું !) ૧૯૩૯ આસપાસ ‘વિદ્યાર્થી' માસિકનું સંપાદન (શ્રી જયભિખ્ખ સાથે) ૧૯૪૮થી ૧૯૭૯ સુધી “જૈન” પત્રમાં અગ્રલેખો, “સામયિક-સ્કુરણની નોંધો અને અન્ય પ્રાસંગિક લેખો ઉપરની યાદીમાંથી કેટલાક ગ્રંથો ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાંથી મળી શકશે.
----------~
------
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org