Book Title: Shatabdi Vandana
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ આમ જેવી ધન્ય એમની પ્રતિજ્ઞાઓ હતી એવું જ ધન્ય અને લલિત એમનું મૃત્યુ સંબંધી આવું વસિયતનામુ હતું. આ જોઈને એમ થાય કે ધન્ય જીવન ! ધન્ય મૃત્યુ ! ગુજરાતી ભાષા અને સાહિત્યને એમની સર્જક પ્રતિભાનો પ્રકાશ આજેય માર્ગદર્શક છે. ‘જયભિખ્ખુ’ની સ્મૃતિમાં સ્થપાયેલા શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનો, નિબંધસ્પર્ધા, અપંગ, અશક્ત અને વૃદ્ધ લેખકને સહાય, જયભિખ્ખુ એવોર્ડ, સંસ્કારલક્ષી સાહિત્યનું પ્રકાશન, થિયેટર વ્યાખ્યાન શ્રેણી, નવોદિત પ્રતિભાશોધ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયેલું છે. એમના સાહિત્ય અને પત્રકારત્વ વિશે ઘણા લઘુશોધ નિબંધ લખાયા છે તેમજ શ્રી નટુભાઈ ઠક્કરે ‘જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાડ્મય' મહિનંબધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી હતી જે ગ્રંથરૂપે પ્રકાશિત થયો છે. ၇ Jain Education International ૧ P For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22