Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ દર્શન અને ચિંતન બીજે પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંઅંધ વિશે છે. આ આખતમાં જાણવું જોઈ એ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થયેલું છે. ભગવાન મહાધીરને જો કાંઈ પેાતાની સાધનામાંથી આપવા જેવું જણાયું. હતું તે તે ઐકાંતિક ત્યાગ જ હતા, પણ એવા ત્યાગના ઈચ્છનાર સુધ્ધાં બધાં એકાએક એવી ભૂમિકાએ પહેાંચી ન શકે, એ લેકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા; એટલે જ તે ઉમેદવારના આછા કે વતા. ત્યાગમાં સંમત થઈ ‘મા મિત્રંનાર્ ?- ૧ અ ન ફેર-એમ કહી સંમત થતા ગયા અને આકીની ભોગવ્રુત્ત અને સામાજિક મર્યાદાઓનુ નિયમન કરનારાં શાસ્ત્રો તેા તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણુ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શાસ્ત્રો લેાકા આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ લડાશે. દેશકાળ પ્રમાણે લાકા પાતાની ભાગમર્યાદા માટે નવા નિયમા, નવા વ્યવહારા ધડશે; જૂનામાં ફેરફાર કરશે અને ધૃણું ફેંકી પણ દેશે. લૌકિક સ્મૃતિમાં ભગવાન પડવા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત ત્યાગના છે. લૌકિક નિયમાનુ ચક્ર તેની આજુબાજી, ઉત્પાદ-વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે, ર્યો કરે એટલું જ જોવાનું રહે છે. આ જ કારણથી જ્યારે કુલધમ પાળનાર તરીકે જૈન સમાજ વ્યવસ્થિત થયા અને ફેલાતા ગયે. ત્યારે તેણે લૌફિક નિયમેવાળાં ભાગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્રો રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષોમાં સમાજને જીવતા રાખ્યું તે જ ન્યાય સમાજને જીવતા રહેવા હાથ ઊંચા કરી કહે છે કે—‘તું સાવધ થા, તારી સામે પથરાયેલી પરિસ્થિતિ જે અને પછી સમયાનુસારી સ્મૃતિ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે, પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગના ડાળ તું કરીશ તો જરૂર મરીશ, અને પોતાની ભાગમર્યાદાને અધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે, એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની એછી છે અથવા એકને પોતાની વૃત્તિએ તૃપ્ત કરવાને ગમે તે રીતે હુ છે અને બીજાને ત્તિના ભાગ બનવાનેા જન્મસિદ્ધ હક્ક છે, એમ કદી ન માનો.' સમાજધમ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિ એ સદાકાળ એકસરખી હૈતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુએ પણ જૈન સમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભાગમર્યાદાવાળાં વિધાના કર્યાં છે. હવેની જૈન સ્મૃતિઓમાં ચાસઠ હજાર તે શું પણ એ સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે; તે જ જૈનસમાજ માનભેર ૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15