Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩૪૩ દર્શીન અને ચિંતન ગુરુ હયાત રો તો આવા સખત પ્રયાગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાથી અચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષામાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિં સાનું તત્ત્વ સમજાવી શકશે અગર તા પોતાના અહિંસાખળે તેવી પરિષદોના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આકર્ષી શકશે તેજ હવે પછી ખરા જૈન ગુરુ થઈ શકશે. હવેનુંસાંકડુ જગત પ્રથમની અલ્પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે. તે કાઈ નાત, જાત, સંપ્રદાય, પરપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઊભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હોય તા. તેમના અને જૈન સમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહ્કાર કરવા એ એક જ માગ રહે છે. જો આવે ભાગ લેવાની પરવાનગી જૈન શાસ્ત્રમાંથી જ મેળવવાની હાય તોપણ તે સુલભ છે.. ગુલામત્તિ નવુ સરતી નથી અને જૂતું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે લય અને લાલચની સેના હોય છે. જેને સદ્ગુણ્ણાની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિના બુરખા ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને *, વિચારવું ઘટે. ધંધા પરત્વેના છેલ્લા પ્રશ્નના સબંધમાં જૈન શાસ્ત્રની મર્યાદા બહુ જ ટૂંકી અને ટચ છતાં સાથેા ખુલાસા કરે છે, અને તે એ છે કે—જે ચીજને ઉપભાગ ધČવિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજનો ધંધો પણ ધર્મ અને નીતિવિરુદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈન પર ંપરા માટે વર્જ્ય લેખાયાં છે. તો તેને ધંધો પણ તેટલે જ નિષેધપાત્ર છે. અમુક ચીજના ધંધા સમાજ ન કરે તો તેણે તેને ઉપભોગ પણ ાડવા જ. ોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનાની મર્યાદિત ભાગતુા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકેા ૫ન્ન, વસ્ત્ર આદિ અધું નિપજાવતા અને તેના ધંધા પણ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણી ઘર બધે અને પોતાની કન્યાને ખીજા સાથે પરણાવવામાં ધનાશ જુએ એ કાં તો ગાંડા હોવા જોઈએ અને ડાહ્યો હાય તા જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવતા ન જહાવા જોઈ એ. જે માણસ કાલસા, લાકડાં, ચામડાં અને યંત્રા જથાબંધ વાપરે તે માજીસ દેખીતી રીતે તેવા ધંધાના ત્યાગ કરતા હશે તે અને અર્થ એ જ કે તેબીજા પાસે તેવા ધંધા કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે. અને કરાવવામાં તેમ જ સમ્મતિ ઐકાંતિક કથન જૈન શાસ્ત્રમાં આપવામાં આ Jain Education International દોષ છે એવું કાંઈ નથી. ઘણીવાર કરવા કરતાં કરાવવા અને ' For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15