Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 292
________________ પ્રવચન ૪૮ ૪. ધર્મપ્રભાવ ભાવના I : સંકલના : • ધર્મના પ્રભાવે જંગલ નગર બની ગયું ! ધર્મના પ્રભાવે આગ પાણી બની ગયું! સીતાજીની અગ્નિપરીક્ષા. ધર્મના પ્રભાવથી સમુદ્રમાં પૃથ્વી બની ! ધર્મ વિવિધ સુખ આપે છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. ગુણસાગરનો વૃત્તાંત વિવાહ મંડપમાં જ કેવળજ્ઞાન. પૃથ્વીચંદ્રને કૈવલ્યપ્રાપ્તિ. ધર્મ શાન્ત સુધાનું પાન. વિનયગુણથી અનંત ગુણોની યાત્રા. પરદોષદર્શન ન કરો.

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308