Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ શંકા-સમાધાન ૬૩૮ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પાપના ભાગીદાર બને ? 7 ૬૩૯ ટ્રસ્ટીઓ જ્યાં આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય ત્યાં દેવદ્રવ્યના ચડાવા બોલાય કે નહીં ? ૬૪૦ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો સંઘ દોષિત ન બને ? ૬૪૧ દેવદ્રવ્યના કેસર-સુખડ વગેરેથી દેવ-દેવીની પૂજા થઇ શકે ? ૬૪૨ પ્રભુજીના દ્રવ્યમાંથી જ લીધેલા કેસરથી દેવ-દેવીની પૂજા વગેરે થાય તે યોગ્ય છે ? ૬૪૩ દેવદ્રવ્યની રકમમાંથી ખરીદેલા અંગપૂંછણામાંથી દેવદેવીને અંગપૂંછણા કરી શકાય ? ૬૪૪ દેવદ્રવ્યની રકમમાંથી દેવ-દેવીના શિખરની ધજા બનાવી શકાય ? ૬૪૫ દેરાસરના કમ્પાઉન્ડમાં લોકો આરામ કરવા બેસે ત્યાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાડી શકાય ? ૬૪૬ જે કમ્પાઉન્ડમાં દેરાસર-ઉપાશ્રય-ધર્મશાળા આદિ હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દિવાલ દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૭ એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૮ આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાડી શકાય ? ૬૪૯ કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી લગાડી શકાય ? ૬૫૦ દેવદ્રવ્યમાંથી ખરીદેલા રંગના ખાલી થયેલા ડબા ઉપાશ્રયઆયંબિલ શાળામાં વાપરી શકાય ? ૬૫૧ દેરાસર માટે આપેલો રંગ, ફર્નીચર વગેરે ઉપાશ્રયમાં વાપરી શકાય ? ૬૫૨ દેરાસરમાં આવેલા પૈસા બેન્ક ખાતામાં મૂકી શકાય ? For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 360