Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ શંકા-સમાધાન ૬૨૩ આજે કોઈ કોઈ સ્થળે સાધારણની આવક માટે શાલિભદ્રની પેટીની યોજના કરી રહ્યા છે એ વાજબી ખરું ? ૬૨૪ શ્રાવકો સાધારણ દ્રવ્ય વ્યાજથી લઈ શકે ? દોહન દોષ ન લાગે ? ૬૨પ સંઘમાં સાધારણ દ્રવ્ય વધારે હોય તો સંરક્ષણ માટે શ્રાવકોને આપી શકાય ? ૬૨૬ સાધારણ ખાતામાંથી ખરીદેલા સુખડના નાના ટુકડા વેચાણમાં મૂકવા દહેરાસર ઉપર બોર્ડ લગાવી શકાય ? ૬૨૭ રથ સાધારણ ખાતામાંથી બનાવ્યો હોય, રથ અન્ય સંઘોને આપવામાં આવે ત્યારે આવતો નકરો સાધારણ ખાતે વાપરી શકાય ? ૬૨૮ મૂર્તિ ભરાવવાનો નકરો લાખ રૂપિયા પણ પચાસ હજાર સાધારણમાં આપનારને જ મળશે તો આમ કરી શકાય ? ૬૨૯ ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે ગવૈયાઓની જેમ પૂજ્યશ્રીઓ પ્રેરણા કરી શકે ? સમયસર રકમ ન ભરાય તો દોષના ભાગીદાર કોણ બને ? દેવદ્રવ્ય સંબંધી શંકા-સમાધાન ૬૩૦ દેવદ્રવ્ય કોને કહેવાય ? ૬૩૧ દેવદ્રવ્યનો ઉપયોગ શેમાં શેમાં કરી શકાય ? ૬૩૨ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવક દેવદ્રવ્ય વ્યાજે રાખી શકે ? ૬૩૩ દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી શો દોષ લાગે ? ૬૩૪ દેવદ્રવ્યના પગારવાળા પાસે કયા કયા કામો કરાવી શકાય? ૬૩૫ મુનિમને બધો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય ? ૬૩૬ દેવદ્રવ્યની રકમમાંથી કોને કોને પગાર અપાય ? ૬૩૭ દેવદ્રવ્યની રકમમાંથી ધર્મશાળા બનાવી દેવદ્રવ્યનું વ્યાજ આપે તો ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 360