Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ શંકા-સમાધાન વિષયાનુક્રમ બોલી સંબંધી શંકા-સમાધાન ૬૧૦ ચઢાવો અને નકરાનો ભેદ શો છે ? ૬૧૧ બોલીની રકમ હપ્તાથી ચૂકવવામાં કયો દોષ લાગે ? ૬૧૨ ઘીની બોલીમાંથી સાધારણના ખર્ચને પહોંચી વળવા ઠરાવ કરીને ૨૫% સાધારણ ખાતે લઇ જઇ શકાય ? ૬૧૩ રથયાત્રાની બોલીમાંથી રથયાત્રા (વરઘોડા)નો ખર્ચ લેવાય ? ૬૧૪ વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ નીકળી શકે નહીં ‘વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ કાઢવામાં વાંધો નથી' એવા પૂ. પ્રેમસૂરિજીના પત્રનો ખુલાસો ? ૬૧૫ બોલીબોલીને કોઇ શ્રાવક કુમારપાળ બને ઇત્યાદિ યોગ્ય છે ? ૬૧૬ ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચઢાવા બોલવામાં આવે તો તે યોગ્ય છે ? ૬૧૭ મહોત્સવ તો પરમાત્માનો છે તો તેની પત્રિકામાં લિખિતંગની બોલીની રકમ કયા ખાતામાં જાય ? ૬૧૮ દીક્ષાર્થીના ઉપકરણોના ચડાવાની રકમ શેમાં લઇ જઇ શકાય ? ૬૧૯ પુસ્તક વિમોચનની ઉછામણીની રકમ કયા ખાતામાં જાય ? સાધારણ દ્રવ્ય સંબંધી શંકા-સમાધાન ૬૨૦ સર્વ સાધારણ દ્રવ્ય નામ આપીને ટીપ કરવામાં શાસ્ત્રીય સમર્થન છે ? ૬૨૧ જન્મવાંચન પૂર્વે સંઘના મુનિમનો ચઢાવો બોલાય તે કયા ખાતે લઇ જવાય ? ૬૨૨ સાધારણ ખાતાની રકમ ઉત્પન્ન કરવા માટે શું ઉપાયો કરવા જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 360