Book Title: Shaddarshan Subodhika Author(s): Labdhivijayji Ganivarya Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 6
________________ સંપાદકીય જગતમાં અનેક ધર્મો અને અનેક દર્શને છે, તેમાં મુખ્યત્વે જેન બૌદ્ધ સાંખ્ય, વેદાંત, ન્યાય અને વૈશેષિક વગેરે છ દર્શન છે. પ્રત્યેક દર્શનના જુદા જુદા મતે છે, તે પણ પ્રત્યેક દર્શનને સમન્વય કરીને “અસારા સાર હત” આ ન્યાયે સારને જ ગ્રહણ કરે. તે સારને ગ્રહણ કરવા માટે આ ષડ્રદર્શનને સંગ્રહ કરી ષદર્શન-સુબાધિકારૂપે ટૂંકમાં બહાર પાડવાની ઈચ્છા થઈ. તેમાં ખાસ કરીને સ્યાદ્વાદ મંજરીનું વાંચન કરતાં વિશેષ સ્કૂરણે થઈ. શ્રી ઉદયસૂરિ જૈન પાઠશાળામાં અધ્યયન કરાવનાર પ્રકાંડ વિદ્વાન શ્રી ચંદ્રશેખરજીની અજોડ શૈલી ઘણું સારી પૂરક બની. તેમજ જૈનધર્મ પ્રત્યે અજોડ સદ્દભાવ ધરાવનાર પંડિતજી શ્રી નર્મદાશંકર શાસ્ત્રીજીએ ન્યાયના ગ્રંથોનું અવલોકન કરવામાં સારે એ ઓપ આપે. આ ગ્રંથમાં પ્રાયઃ ડ્યૂટિ રહેવા પામી નથી. છતાં સુજ્ઞ વાચકવર્ગ ક્ષીર નીર ન્યાયે ઝૂટિ દૂર કરી ષડ્રદર્શનનું અનેકાન્ત દષ્ટિએ અવલોકન કરી, સત્યધર્મના મર્મને જાણે. એ જ આ ગ્રંથને ઉદ્દેશ છે. સાહિત્ય મંદિર-પાલીતાણા ) વિ. સં. ૨૦૩૧ વૈ. સુદ ૧૧ | લિ. ગણું શ્રી લબ્ધિવિજય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250