________________
આષાઢોભૂતિની સઝાયો
રાય પડાવ વિદ્વિ એ કીયા વણા નર નાર કે હાથી ઘેડા ઘણું એ રથ પાળાનો નહીં પાર કે પૂજ્ય પધારીયાએ ભૂપતિ વંદણ આવતા એ સાથે નિજ પરિવાર કે પ્રદક્ષિણા દેઈ કરી એ વદે વારવાર કે પૂજાય છે રે મેં તે સામા વ દણ આવતા એ મારે પૂજ્યશું છે બહુરાગકે આપ આવી મિલ્યાં એ મારાં મેટાં ભાગ્ય કે . ૩ મેં દરશન દીઠે આપને એ મારે દૂધ તૂઠીયા મેહ કે મનવાંછિત મુજ ફળ્યાં એ આજ પાવન હુઈ દેહ કે - ૪ બઈણ દરશનને હુ વારણે એ વારંવાર હજાર કે સુઝતે પિંડ લૉજીએ એ વિવિધ પ્રકારને આહાર કે , ૫ ગુરૂ કહે રાજન સુણો એ તારે ધર્મ શું રાગ કે આહાર વોહરણ તણે એ માહરે નહિં તિલ ભાવકે . ૬ ભાવ નહી વાહરણ તણા એ કયું કરે ખેંચતાણ કે હઠ નવિ કીજીએ એ તમે અવસરને જાણ કે . ૭ વળતા ભૂપતિ ઈમ કહે એ જોડી દેનું હાથ કે હઠ લીધે આપે ઘણે એ કિમ ખેંચે એ વાત કે . ૮ દેવ ચરિત્રે દેખાડી એ ત્યારે હ ઓ ભિક્ષાનો કાળ કે મધ્યાહ્ન સમય હુઈગો એ રૂચતાં લીજે રેટી દાળ કે . ૯ આ દ્રાક્ષનો ધાવણ ભલે એ પૂરે ભરી લે પાત્ર કે મીઠાઈ વળી લીજીએ એ પીવા બે મિસરી જાતકે - ૧૦ ગુરૂને વિણ વહેરાવીયાં એ મારે જમણુને છે કેમ કે કાઢે ને તમે પાતરાં એ તુમે ઝેળીના ખેલ કેમકે ૧૧ તમે મુજ ઝોળી પકડ રહ્યા છે એ નહિ જોરાવરને કામ કે તમે કિમ વહેરાવશે એ મારે નિચે નહી પરિણામક. ૧૨ તમે તે શ્રાવક મટકા એ મુજને લીધે ઘેર કે જાવ કેમ દયે નહી એ હું હુઈગ મણને શેર કે. ૧૩ મેં શ્રાવક ઘણુ દેખીયા એ ઉત્તમ ક્ષેત્ર મઝાર કે હઠ દીઠી બીજે નહી એ એહવો ઈહિજ ઠાર કે . ૧૪ પૂજ્ય સુણે તમે પાધરા એ માંડે પાત્ર જ એહ કે ઢીલ નવિ કીજીએ એ ઉલશે માહરે દેહ કે - ૧૫ પ્રશ્ન પડુત્તર એટલા એ ત્રીજી ઢાળ મઝાર કે અષિ રાયચંદ એમ કહે એ આગે સુણે અધિકાર કે . ૧૬