Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 514
________________ ઐતિહાસિક આચાર્યો મુનિઓની સઝાયો કુમતિ મદ ગજ કેસરી અવતર્યો ફેડી સકલ મિથ્યાત શ્રી તપગચ્છપતિ જિનશાસન ધણી તપ-જપ તેજે વિખ્યાત . ૬ નિજ સેવકનઈ બહસુખ દીજઈ દે આણંદપુર અજિતપ્રભ મુનિ ઈસુપર કહઈ ઉગ્ય અભિનવ સુર [૫૯૩ શ્રી વિજયદેવસૂરીશ મુખ ચંદ્રમા નિરખતાં નયન નિત નેહ પાર્મિ ભલિ ભાવઈ કરી સકલ સરનર સૂરી રંગધરી ચરણ લઈ સીસ નામિ...૧ વરકમલ પાંખડી સદશ તઝ આંખડી વાંકડી ભમુહ ભલી ધણુહ કાલી દીપતી દંતકી પતિ હીરાસમી નાસિકા નોકી નિરખે નિહાલી ૨ છહ જસ અમીઅને કંદ તુઝ ભાગ્ય સૌભાગ્ય વૈરાગ્ય પૂરે દર્પ કંદપને ટાળવા પ્રગટીએ પ્રબલ પરતાપ તપતેજ સુરે... ૩ માત લાડમ કૂખ ધન તાહરી ત્રિજગ તારણુતનય તેંજ જાય સુથર થિર સુત સકલ ગુણ પૂરતું વિઘન વિખવાદ હરિરંગિ ગાય...૪ શ્રીવિજયસેન સૂરિપાટ નિજ થાપી વ્યાપીએ જસ જસ જગત સાચે કલ્યાણ કુશલ ગુરૂરાજ કલ્યાણકર કહઈ દયા કુશલ ગુરૂચરણ રાચો.૫ [૫૯] સરસ સુમતિ આપ મુઝ સરસતિ વરસતી વચન વિલાસ રે શ્રી વિજય દેવ સૂરીલર સાહિબ ગાયતાં અતિ ઉલ્લાસ રે શ્રીગુરૂવંદે શ્રીગુરૂવંદે ગુરૂમુખ પૂનમ ચંદે રે ૧ અનોપમ ઈડર નગર સેહાકર સાહથિરે ધનવ ત રે લાડિમદે કુખિ અવતરીયા શ્રી રૂજી ગુણવતરે, શ્રી ગુરુ વંદ.....૨ લઘુ વયમાં જેણઈ દીક્ષા લીધી ભણ્યા અંગ ઉપગ રે ગ્ય જાણી જેસિંગજી આપઈ નિજ પદવી મનરંગ રે... - ૩ બાલપણુઈ બહુબુદ્ધિ મહાનિધિ આળસ નહિં જસ અંગ રે ગ્રંથ છ લાખ છત્રીસ સહસની વાચનલિઈ મતિ ય ગ રે... . ૪ એક સહસ શત દેય છ નવઈ ગુણહતણે ભડાર રે જે સમ અવર ન કે મઈ પેખે સુવિહિત મુનિસિણગાર રે... ,, ૫ સાહ સલેમ મહિપતિ મોટો દેખી જસ મુખ નૂર રે મહાતપા વરબિરૂદ દિઈ જસ વાતઈ બહુવિધિ સૂર રે... - ૬ જગતસિંહ રાણે મેવાડે તિમ (દિ) દક્ષિણ સુલતાન રે લાખે જામ પ્રમુખ વડભૂપતિ--- જસ નિત દિઈ બહુમાન રે... ૭

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536