Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 531
________________ ૫૦૮ સજઝાયાદિ સંગ્રહ [૬૧]. સમરું શારદ સ્વામિની ભલઈ પ્રણમી હે નિજ ગુરુ પાય કઈ ગચ્છ નાયક ગુણે આગળ હુ ગામ્યું છે વિજય પ્રભ સુરિરાય કઈ ૧ ચતુર સે ભાગી ગુરૂ સેવીઈ ગચ્છનાયક છે. સહ શિવગણ નંદ કઈ માત ભાનલ દે ઉરિ ધર્યો મુખ હઈએ જિયે પૂનમચંદ કઈ, ચતુર ૨ સંઘ જેઈ છઈ વાટડી ગચ્છનાયક હે પૂજ્ય વિહલા પધરિ કઈ સંઘ ઉપરિમયા કરી ઈણિ મરુધરિ હે પૂજ્ય દેવ જુહારિ કઈ . ૩ ગુરૂ પંચ મહાવ્રત પાલતે ગુરૂ પાળતે એ સહી પંચાચાર કઈ વિજયદેવ સૂરિ તણી પદઈ સદા એ સેહઈ એ ગણધાર કઈ - ૪ મરુધર સંઘ સેહામણે પટ ભક્તો એ સુગુરૂણ જાણ કઈ ગુણરાગો ગુણે આગળ નિતુ સંભલઈ એ તું સુગુરૂ વખ ણ કઈ , ૫ ગુરૂ અમૃતવાણી વરસતો પ્રતિબંધઈ એ ભવિજનના વૃંદ કઈ સમકિત તરુવર સીચને ગુરૂદરિસણિએ લહીય આણંદ કઈ - ૬ ધન્ય દિવસ સહી તે ગિણું ધન્ય જીવિત હે મુઝ આસ પ્રમાણુ કઈ શ્રીવિજયદેવ સરિ પટધણી ભેટતાં એ મુઝ સફલ વિહાણ કઈ . ૭ શ્રી વિજય દેવ સરિતણુઈ પાર ભલે એ જાણુઈ રાયરણ કઈ શ્રીવિજય પ્રભ સુરિધરુ તો પ્રતાપે એ જ અવિચલ ભાણ કઈ , ૮ પંડિત નેમ વિજયતણે ગુણગાવઈ હે પુણ્ય વિજય કીસ કઈ સંઘ મને રથ પૂરે માને વિનતિ એ વિજય પ્રભ સુરીસ કઈ . - ૬૫ વિજય પ્રભસૂરિ વ દીરે લાલ વંદતા જય જયકાર સુખકારી રે તપગચ્છ કેરે રાજી રે લાલ સમતા રસ ભંડાર વિજય૦ ૧ પંચ સમિતિ ત્રણ ગુપતી રે લાલ પાળે પળાવે એ . ગિરૂઓ ને ગુણઈ આગળે રે લાલ સુંદર જેહની દેહ , , ૨ વદન વિરાજીત ચંદલા રે લોલ વચન સુધરસ પૂર . અણીયાળાં દેઈ લેયણ રે લાલ દંતડા તેજનું પૂર - શુક ચંચુ સમ નાશિકા રે લોલ અધર પરવાલા રંગ , રૂપ અને પમ તાહરૂ રે લોલ દેખતા ઉપનિં રંગ . . તૃપ્તિ ન પામે તે યણ રે લાલ દેખતા જસ દેદાર , ધન્ય ભાણદે માવડી રે લોલ જા કુલ શણગાર , પ બાલાપણિ વ્રત આદરી રે લાલ કીધે શાસ્ત્ર અભ્યાસ , વિનયવંત વિદ્યા ભયે રે લાલ પ્રગટ પુણ્ય પ્રકાશ . . ૬

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536