Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 527
________________ ૫૦૪ સઝાયાદિ સંગ્રહ કુપદ : રૂપિઇ રતિપતિ અવતરી સેમ મૂરતિ સાર ગુરુનામિઈ મંગલ સદા નિતુ જય જયકાર મનમોહન ગુરૂ નિરખતાં વિબુધજન જઈ ગુરૂ ગિરૂપડિ સેહામણું વાદી સવિ ગજઈ ભાવભગત ભલી પરઈ કવિયણ કરઈ સેવ જિનશાસનિ સેવાકર્ પ્રણમું હું નિતમેવ વારંવાર ગુરૂ ગાઈઈ સમવિમલ સૂરીસ શ્રી સૌભાગ્ય હરિષ સુરિંદ સીસ જો કેડિ વરીસ [૬૭] ધન ધન દિન મુઝ આજકા જબ સદ્ગુરૂ દીઠા વદનકમલ જોતાં નયનકું અમીઆ પઠા તપગચ્છ રાજા જયે જયકારા શ્રી સેમ વિમલ સૂરિ શૃંગારા દ્રુપદ : ષટ છવકા હિતકારી કુમત નિવારી દે સુખસગર સુંદર ગુરૂ સેવા તુમ્હારી. તપગચ્છ ૨ શ્રી સોભાગ હરખરિ પાટિ પ્રગટીયા અભિનવ દિનકારા ચિર પ્રતપુ શ્રી સમવિમલસરિ સેવક સાધાર.. ૩ સકલકા ગુણરજિત રાયા સંઘ ચતુર્વિધ પ્રણમઈ પાયા મુખ5 ખાસ બહોત દેનનું શ્રી સેમવિમલ અરિ ગુરુ મેરુનીકુ - ૪ | વિજયપ્રભસૂરિની સજઝાયો [૬૮] સરસતિમાતા તુઝ ચરણે નમીજી પ્રણમી નિજગુરુ પાય શ્રીવિજયપ્રભ સરિ ગુણ ગાવતાંછ દિનદિન દેલત થાય... સરી શિરોમણ ગચ્છપતિ આવીઇજી મરુધર દેસ મઝારિ નરનારી નઈ મનિ ઉલટ ઘણે છ દેખણુ તુઝ દેદાર.. અરિ ૨ સાહ શિવગણ કુલિ કમલ દિવાકરૂજી માત ભાણુને નંદ વચન સુધારસ ગુરૂજી વસતેજી ભાંજ કુમતિની વૃદ.. - ૩ પૂજ્ય બાવ્યા લાભ હસી ઘણેજ પ્રતિષ્ઠા નઈ ઉપધાન. વ્રત માલારોપણ પૂજા પ્રભાવનાજી ઈત્યાદિક ધમકામ.... . શ્રી વિજયદેવસૂરિ પટધરૂજી શ્રી વિજયપ્રભસર તપતેજઈ હે ગુરૂ દિનકર સારી ખેછ દિન દિન વધતઈ હે નૂર . ૫ લબધિ અભિનવ ગૌતમ અવતર્યોછ વિદ્યાઈ વયરકુમાર સયલ ગુણ કરી ગુરૂછ ગાજતો અગિ ઉપશમ સાર. . ૬

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536