Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
સઝાયાદિ સંગ્રહ
દેશ અનેક જે પાવન કીધા દીધા બહુ ઉપદેશ રે બિંબ પ્રતિષ્ઠાદિક જસ બહલા લાભ હવા સુવિશેષ રે... ,
એહવા ગુરૂ ગુણ સાંભરઇ મનથી ન વીસરઈ છેક રે ગામ–નગર-પુર–પાટણ–બંદિર ખરચઈ દ્રવ્ય અનેક રે.. એહવા. ૯ શ્રી આચાર્યપદ દે દીધાં વાચક પદ પણવીસ રે પણસય પંડિતપદ તિમ થાપ્યા માજઈ શતદાય સીસ રે... ૧૦ અઢી હજાર યતીને નાયક - સાધલી તિમ શત જાણું રે સાત લાખ શ્રાવક ઝાઝેરા શ્રાવિકા અધિક વખાણી રે... - ૧૧ સેગમેં ગુરૂ કરઈ પ્રતિષ્ઠા સહસગમે જિનબિંબ રે વિધિ કરી નિજ હાથઈ પ્રતિષ્ઠઈ ભગવંતજી અંવિલંબ રે... . છ અક્રમ આંબલ નઈ નવી વળી ઉપવાસ અને કે રે જે જે તપ તપ તઈ ગુરૂજી પાર લહઈ કુણ છેક રે... - ૧૩ પચ ક્રેડ સઝાય તઇ કીધો અપ્રમત્ત ભગવંત રે દિવસઈ નિદ્રા પ્રાંહિં ન કીધી તુઝ ગુણ અછઈ અનંત, સુગુરૂ સંભારૂ રે ૧૪ અગ્યાર દ્રવ્ય ઉપરાંત ન લીધું પંચ વિગય પરિહાર રે નિત્ય એક ભક્ત વલિ કીધું તે પણ પ્રાહિ ચોવિહાર • ૧૫ વિષમ કામિ તઝ સાનિધ્ય કરતાં પ્રત્યક્ષ જક્ષ અઢારે રે તે તે વાત જગત સહુ જાણઈ અચરિજ એહ અપાર... . એક લાખ નઈ સહસ ઓગણસદ સહમી જિમાડયા જેણુિં રે શ્રાવક હવા એહવા તુઝ રાજઈ તુઝ સમ કુણ કહું તેણિ. - ૧ ઈત્યાદિક તુઝ ગુણ કહું કે'તા કહતાં ન આવઈ પાર રે રત્નાકર માંહિ રત્નગુણો કુણ પાર લહઈ સુવિચાર... , ઠામ ઠામિ શ્રાવક પ્રતિબધ્યા કીધે ઉગ્રવિહાર રે રાજનગર પાઈ અહમદપુર ચેમાસું કરઈ ગણધાર.. - અહમદ પુરથી બીબીપુરમાં સંઘ આગ્રહથી પધારઈ રે સંઘવી ગેવર્ધન દાસ આગવથી વાંદવા આવઈ તિણીવાર... . પૂજા પ્રભાવનાદિક કીધાં બહુ ખર દ્રય અપાર રે વાયુ વ્યથા તેણુ અવસરિ અંગઈ થઈ વેદના તેણઈ વાર... - ૨૧ ગચ્છ રાસી કેરા શ્રાવક તિમલી યતી તિહાં આવઈ રે નરનારીનાં વૃદ મલીકરી વાંદઈ ગુરૂનઈ ભાઈ.. . ૨૨ બહુલા તપ માન્યા તેણિ અવસરિ મૂક્યા બંદી અનેકે રે ત્યાહરી નવ હજાર નઈ માજનઈ ખરચઈ સંઘ સુવિવેક. . ૨૩

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536