Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 520
________________ અતિહાસિક આચાર્યો–મુનિઓની સઝાય ઓસવાલ વંસઈ વડે ગુણવંત ગિરૂએ ચિત્તઈ રે સહ થિરૂ તિહાંકણિ વસઈ ધનદ હરાવ્ય વિત્તઈ રે સીલ ગુણે સીતાજસી રૂપઈ રંભ સમાણી રે તસ ઘરણું રૂપાઈ નામિં જાણે હરિ પટરાણી રે તાસ કુખિં કુંવરૂ ભલે વાસણ પુણ્ય પૂરૂં રે પ્રગથ્યો સુરાગર ભૂમિકા કલ્પકુમ અંકુરૂ રે બીજતણે જિમ હિમકરૂ દિન દિન કલાઇ દીપઈ રે આઠ વરસને કુંઅરૂ બુધઈ સુરગુરૂ જિપિ રે અમી સમાણી સુણીને ગુરૂ વાણી વિજયસેન ગુરૂ હાથિં રે સંયમ રમણી પરણી કુંઅરૂ નિજ જનનીનિ સાથઈ રે વયર સ્વામી તણી પરિ વિદ્યાવિજય સે ગી રે સકલ શાસ્ત્ર પુરા ભવાં ' લહુઅપર્ણિ વિરાગી રે લાડેલિં માસ લગાઈ સૂરિમંત્ર આરાધિ રે શ્રીવિજયસેન સૂરીસ તણે જગમાં મહિમા વાધિ રે પ્રગટ થઈ સુર ઈમ કહઈ જિન શાસન શુભાકારી રે વિદ્યા વિજય નઈ આપો આપણી પદવી સારી રે ખંભનયર ઉચ્છવ ઘણાં શ્રી વિજય સેન ભલું કીધું રે સઘસહિત શ્રી વિજય દેવનઈ ગચ્છનાયક પદ દીધું રે શ્રી છીતપગચ્છ ઉદયાચલ ભાણતણી પરિ સેહિ રે રાય રણ સબ ઉમરાવ જે જે દેખાઈ તે મહિ રે લબ્ધિ ગૌતમ સારીખે શ્રી જિન શાસનને રાજા રે જિહાં જિહાં પૂજ્ય પગલાં ઠરઈતિહાં તિહાં બહુત દુવાજારે જે વાદી કુમતિ નવા જસ ભડવાઈ લા જઈ રે શ્રીવિજયદેવ સૂરીશ તણો જસપડેહા જણિ વાજઈ રે શૂલભદ્ર સીલઈ જિ સમતા રસને દરીએ રે સ્વામી સુધમ જ બુપરિ ગુણગણ રણું ભરીએ રે પંડિત રતન કુશલ તણે દાન કુશલ કરડી રે દિ આસીસ સદા ગુરૂનઈ એ છ વરસની કેડી રે સરને

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536