Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 490
________________ ૪૬૭ -ઋષભદેવના કલ્યાણકની સઝાયે - aષભદેવના પાંચેય કલ્યાણની સઝાયે [૫૬] કયાંથી રે કષભપ્રભુ અવતર્યાં ક્યાં લીધે અવતારજી સરવારથ સિદ્ધ (વિમાન) થકી શ્યવી ભરતક્ષેત્રે અવતારજી તારે રે તારે દાદા કષભજી-૧ થિ ભલો રે અષાઢની જનની કુખે અવતાર છે. ચૌદ સુપન નિરમલ લહી જગ્યા જનની તેણીવારજી.તારે ૨ ચૈત્ર વદિ આઠમને દિને જગ્યા ત્રિભુવનનાથજી છપ્પન દિગકુમરી મળ કરે શુચિકમ (ટળે અશુચિ) તેણીવાર, ૩ ચોસઠ ઈંદ્ર તિહાં આવીયા નાભિરાયા દરબાર પ્રભુને લેઈ મેરૂ ગયા સ્નાત્ર મહોત્સવ કરે સારજી (તેણીવારજી), ૪ પ્રભુને સ્નાત્ર ઉત્સવ કરી લાવ્યા જનનીની પાસજી અવસ્થાપિની નિદ્રા હરી કરી રત્નને ગેડી દડો મૂકે... . ૫ યાસી લાખ પૂરવ ગૃહે (ઘરવાસ) વસ્યા પરણ્યા દેય જ નારીજી સંસારી સુખ વિલસી કરી સામું આતમ કાજજી...' લેકાંતક સુર આવીને વિનવે ત્રિભુવન નાથજી દાન સંવત્સરી આપીને લીધે સંયમ સા(ભા૨જી... , પંચમહાવ્રત આદરી ચૈત્ર વદિ આઠમ જાણજી ચાર હજાર સાથે સંયમી ઉપવું ચેાથું નાણજી.. કમ ખપાવી કેવલ લહી કાલોક પ્રકાશ સંશય ટાળી જીવના લેવા શિવરમણ સારજી. બેટ ખાને તારે કાંઈ નથી દેતાં લાગે શું વાર જી કાજ સરે નિજ દાસનાં એ આપને ઉપકાર , ઘરનાને તાર્યા તેમાં શું કર્યું બાહુબલિ ભરત નરેશજી મજ સરિખાને જે તારશે તે ક૯પવૃક્ષ બિરૂદ વિશેષજી... - ૧૧ (શરણે આવ્યાને પ્રભુ તાર આવ્યો છું હજુરજી પદ્મ વિજયની વંદના માન, છું ઘણે દૂરજી . સદ્ગુરુચરણ કમલ નમીજી રે શ્રી ભદેવને ગાવતાં જી રે સમરી સરસ્વતી માય હિયડે હરખ ન માય આદીશ્વર મુજ મન મોહન વેલ ૧ ઇંદ્રપુરીથી સાથે વિશ્વતણે આધાર.... આદીશ્વર૦ ૨ નયરી અયોધ્યા જાણીયે રે નાભિકુલગર રાજયોજી રે

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536