Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
ઉપશમની સઝાયો
૪૫૭
કર ઉપશમની સઝાયા [૫૭]. ભગવતી ભારતી મન ધરીજી પ્રણમી ગયમ પાય સદ્ગુરુ ચરણ પસાઉલજી કહુ ઉપશમ સઝાય રે પ્રાણી આણને ઉપશમ સાર જે વિણ તપ જપ ખપ કરી ચારિત્ર હવે છાપરે ... પ્રાણી. ૧ ઉપશમથી સંકટ ટળેજી
ઉપશમ ગુણહ ભંડાર ઉપશમથી (શિવ) સવિ સુખ મળે છે ઉપશમથી ભવપાર રે... . ૨ ઉપશમ સંયમ મૂળ છે જ ઉપશમ સંયમ (સંપદ) કેડ વૈરી વેર વિના થઈ
આગળ રહે કર જેડરે... , ૩ રીસાવશે પરવશ થઇ હારે બે ઘડી માંહ ચારિત્ર પૂરવ ક્રિડનુંજી
ગણધર દે ઈમ સાહરે... , ક્રિોધ વૃક્ષ કહુઆ તણાજી
વિષમાં ફળ કુલ જાણ ફૂલ થકી મન પટેલે
ફળથી કરે (હય) ધર્મહાણ રે .. ૫ વિરૂઓ વૈરી શું કરેજી મારે એક જ વાર ક્રોધ રૂપ રિપુ જીવને
આયે દીયે) અનંત સંસાર રે . ૬ જે કે’વારે કે દીજી
આપણુ પહેલી રે ગાળ તે ઉપર ઉપશમ ધનજી વળતું વચન મ વાળ... - ૭ મત્સર મન માંહી ધરી છે કીજે કિરિયા કલાપ તે રજ ઉપર લીંપણુંજી
વળી જેમ રામ વિલાપ રે.. - ૮ રાઈ સરસવ જેવડાંજી
પરનાં જુએ (ખે) છિદ્ર બીલાં સરખાં આપણું જી નવિ દેખે મન ઉદ્ર રે... , ૯ પર અવગુણ મુખ ઉચ્ચરેજી
કાંઈ વખાણે રે આપ પરભવે સહેતાં દહીલાંછ પરનિંદાનાં પાપ રે.. . શુદ્ધ ગુરુ શુદ્ધ દેવને
હીલે હીનાચાર કેવલજ્ઞાનીએ એમ કહ્યું તાસ ઘણે સંસાર રે. પ્રાણું. ૧૧ પરની તાંતે બાપડે છે
(મહીલા) મુધા ગુંથે રે જાળ નરક તિર્યંચ ગતિ દુઃખ સાલ)હેજ રૂલે અને તે કાળરે.. - ૧૨ નરભવ નિંદક (નિરર્થક) નિમેજી ધર્મ મમ અણજાણ આપ પિંડ પાપે ભરેજી તસ જીવિત અપ્રમાણ રે.. . ૧૩ પરનાં પાતક (તે ધવેજી જે નિપજાવે તાંત) ધોઈએ નિપજાવી પરતાંત મુકી પશુન્યપણું પરહેજી નિજ અવગુણ કર શાંત રે... ૧૪ મેતારજ મુનિ રાજયોજી - સમરસ તણે નિધાન પરિસહ રીસ વિના સહીજી પાળે મુક્તિ પ્રધાન રે.. . ૧૫

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536