Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ, ખ્રિસ્તી, મુસલમાન વિગેરે સર્વ કેમને ઉપયોગી થઈ પડે એવો છે. કારણ કે એમાં સામાન્ય ધર્મ સંબંધી ઉપયેગી બાબતોનું લખાણ છે. સર્વ જેનેને આ પુસ્તક વાંચતાં ઘણું ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તકની કીંમત ફક્ત બાર આના રાખવામાં આવી છે. આ પુસ્તક છપાવવામાં પેથાપુર નિવાસી અને મુંબઈમાં વ્યાપાર કરનારા સખી ગૃહસ્થ શેઠ દલસુખરામ મગનલાલ ગાંધીએ રૂ.૫૦૦) ની મદદ કરી છે તેથી અવજ્ઞા પ્રમ૦ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. શેઠ દલસુખભાઈગાંધીનું જીવન ચરિત્ર તથા તેમનો ફેટે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યું છે અને મંડળ તેમની ઉન્નતિ ઈચ્છે છે તથા તેઓ ભવિષ્યમાં જેન ધાર્મિક શુભકાર્યો કરવામાં ઉત્સાહિ થઈ આત્મભોગ આપે એમ અત્ર જ્ઞા પ્રવ મં૦ ઈચ્છે છે. લે. વકીલ શા મેહનલાલભાઈ હિમચંદભાઈ અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ મુ. પાદરા. પુસ્તક મળવાનું ઠેકાણું – વકીલ. શા. મેહનલાલ હિમચંદભાઈ પાદરા. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 229