Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ ૨૩૭ ઇન્દ્ર ઈશ્વર સરળ ગુજરાતી વ્યાકરણ આશા - મનોરથ, વાંછા. કામના, ઉમેદ આંખ - લોચન. નયન. નેત્ર, નેણ, ચક્ષુ ઇન્કાર - નામંજૂરી, મના. નિષેધ - મઘવા, શક, પુરંદર, સુરપતિ, શચીપતિ, શચીશ - પ્રભુ, પરમેશ્વર, ભગવાન, પરમાત્મા, વિષ્ણુ, ઈશ ઉપકાર - આભાર, અહેસાન. કૃતજ્ઞતા, પાડ. ઉપકૃતિ ઊંચું - ઊર્ધ્વ, ઉપલું ઉત્તરીય - ઉપવસ્ત્ર, ખેસ, પછેડી આળસુ - એદી, પ્રમાદી ઉપવાસ - અનશન અંબાર - ભંડાર ઉગ્ર - આકરું, જલદ. ઉષ્મા - ગરમી, આતશ. અગ્નિ ઇશારો - ટકોર, સૂચના - ઇચ્છા - તૃષ્ણા, અપેક્ષા. મનીષા, લાલસા. અવસર - ટાણું ઉપયોગ - ખપ ઉકળાટ - બફારો ઊપજ - આવક, પેદાશ નીપજ, ઉત્પન્ન , કમળ :- કુવલય, ઉત્પલ, પદ્મ, નલિન: અરવિંદ અંભોદ, સરસિજ, સરોજ, રાજીવ, શતદલ. પંકજ, પુંડરીક (ધોળું કમળ), પોયણું (રાત્રે ખીલતું કમળ), કૈરવ | (ધોળું કમળ), ઇદીવર (ભૂરું કમળ) કલ્યાણ ભદ્ર, શિવ, મંગલ, શુભ, લેમ કામદેવ - મદન, મન્મથ, માર, મીનકેતન, કંદર્પ, અનંગ, કામ, પંચશર, સ્મર, મનસિક, પુષ્પન્વા, કુસુમાયુધ કાયમ - નિત્ય રોજ, હંમેશાં, સનાતન, સદા - કૃષ્ણ, શ્યામ. શ્યામલ કોમળ - મૃદુ, મૃદુલ, સુકુમાર, નાજુક, મુલાયમ કાળું

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272