Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 263
________________ સરળ ગુજરાતી વ્યાકરણ ૨૪૩ ૩. ધન, ઉત્તર ઃ ૧. સૂરજ, દિનકર, પ્રભાકર, ભાસ્કર, દિવાકર, ભાનુ. આદિત્ય, માર્તંડ ૨. પ્રભાત, પરોઢ, પ્રાતઃકાળ, મળસકું દોલત, નાણું. પુંજી ૪. હર્ષ, ઉમંગ, ઉલ્લાસ ૫. સમુદ્ર, રત્નાકર, જલધિ, ઉદ્ધિ, વારિધિ, પયોનિધિ, સિંધુ, અર્ણવ, દરિયો, મહેરામણ ૬. નેત્ર, નયન, લોચન, નેણ, ચક્ષુ ૭. ધ્વજ, પતાકા, ધજા ૮. સુવર્ણ, હેમ, કનક, કાંચન ૯. મયૂર ૧૦. કોકિલ, પરભૃતિકા ૧૧. શ્વાન ૧૨. મેડક, દર્દુર પ્રશ્ન ૫ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. સમૂહ ૨. સરોવર ૩. ઊપજ ૪. શહેર ૫. વાદળ ૬. શત્રુ ૭. રાજા ૮. શરી૨ ૯. કાંટો ૧૦. શ્વાસ ૧૧. સાપ ૧૨. સંમેલન ઉત્તર ઃ ૧. વૃંદ, ટોળું, સંઘ ૨. કાસાર, સર ૩. આવક, પેદાશ ૪. નગર, પુરી, નગરી ૫. પયોદ, નીરદ ૬. અરિ, દુશ્મન, રિપુ, વેરી ૭. નૃપ, ભૂપ, ભૂપતિ, ભૂપાળ, નૃપતિ, ૮. કાયા, તન ૯. શૂળ, કંટક ૧૦, દમ, હાંફ ભુજંગ ૧૨. મેળાવડો નૃપાલ, પ્રજાપાલક ૧૧. સર્પ, નાગ, પ્રશ્ન ૬ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. ઉપકાર ૨. પોપટ ૩. બહાદુર ૪. સંકોચ ૫. સઘળું ૬. સૂચન ૭. હસીન ૮. હવડ ૯.કોમળ ૧૦. સ્ત્રી ૧૧. હાર ૧૨. સાફ ઉત્તર ઃ ૧. આભાર, અહેસાન, ઉપકૃતિ ૨. કોટ, શુક ૩. વીર, શૂરો ૪. મલાજો, લાજ પ. સમસ્ત, બધું ૬. ઇશારો ૭. સુંદર ૮. અવાવરું ૯. મુલાયમ, મૃદુ ૧૦. વનિતા, કામિની, ભામિની, મહિલા, નારી ૧૧. પરાજય ૧૨. સ્વચ્છ, ચોખ્ખું પ્રશ્ન ૭ : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ૧. સફેદ ૨: ભૂલ ૩. બંદગી ૪. ભાગ્ય ૫. ભ્રમ ૬. રસ્તો ૭. લોહી ૮. સાર્થક ૯. .આબરૂ ૧૦. શ્રમ ૧૧. સાળવી ૧૨. શૌહર ઉત્તર ઃ ૧. શ્વેત, ધોળું ૨: ચૂંક, વાંક, ગુનો ૩. પ્રાર્થના ૪. કિસ્મત, નસીબ ષ. સંદેહ, ભ્રાન્તિ ૬. માર્ગ, રાહ, પંથ ૭. રક્ત, રુધિર ૮. સફળ, કૃતાર્થ ૯. પ્રતિષ્ઠા ૧૦. થાક, મહેનત ૧૧. વણકર ૧૨. પતિ, ધણી, સ્વામી

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272