Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 266
________________ ૨૪૬ સતેજ x નિસ્તેજ સ્વદેશી X વિદેશી સધન X નિર્ધન ખુશકી X તરી ખુશબો X બદબો ગૌણ X પ્રધાન ચલ X અચલ ચાહના X ધૃણા છત X અછત છૂત x અછૂત જન્નત X જહન્નમ જ્યેષ્ઠ X કનિષ્ઠ તત્સમ X તભવ જમા X ઉધાર ઉધાર x રોકડ કાયર x શૂર લીલું x સૂકું જૂનું X નવું તાજું X વાસી ફરજિયાત X મરજિયાત ભલાઈ x બૂરાઈ જીત X હાર અનુગામી X પુરોગામી આસ્થા X અનાસ્થા ઉગ્ર X સૌમ્ય ઊછરતું x પીઢ તાલ X બેતાલ જયંતિ X સંવત્સરી ઘર X બેઘર સરળ ગુજરાતી વ્યાકરણ વૃદ્ધિ X ક્ષય સહધર્મી X વિધર્મી સહાયક X વિરોધી સુપથ X કુપથ રચનાત્મક X ખંડનાત્મક રાત્રિચર્યા X દિનચર્યા રિસામણાં X મનામણાં લઘુમતી X બહુમતી લઘુતા X ગુરુતા વકીલ X અસીલ લેખિત X મૌખિક વામન X વિરાટ વાસ્તવિક X કાલ્પનિક વિદ્વદ્ભોગ્ય X લોકભોગ્ય રાય X ફેંક આવક X જાવક પહેલું x છેલ્લું મોંઘારત X સોંઘારત સારું x નરસું હિત X અહિત મર્દ x નામર્દ જશ X અપજશ સુલભ x દુર્લભ અમીર X ગરીબ આર્દ્ર x શુષ્ક આદર્શ X વ્યવહાર કજાત X જાતવાન સુરીલું x બેસૂરું જન્મદિન X મૃત્યુદિન

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272