Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 265
________________ સરળ ગુજરાતી વ્યાકરણ તાણો X વાણો તેજ X મંદી દેવ X દાનવ નફો ૪ તોટો નિમકહલાલ X નિમકહરામ નિરક્ષર X સાક્ષર નિર્દેતુક X સહેતુક નેકી X બદી પરાધીન X સ્વાધીંન પરોક્ષ X પ્રત્યક્ષ પાછોતર X આગોતર પ્રવૃત્તિ x નિવૃત્તિ પ્રાપ્ય x અપ્રાપ્ય મરજિયાત X ફરજિયાત વિધિ X નિષેધ વિનીત X ઉદ્ધત વિપત્તિ X સંપત્તિ વિભક્ત X અવિભક્ત વિયોગ X સંયોગ વ્યષ્ટિ X સમષ્ટિ શાશ્વત X ક્ષણિક શાંતિ x અશાંતિ શિખર X તળેટી શીત X ઉષ્ણ સંધિ X વિગ્રહ સજાતીય X વિજાતીય વૈયક્તિક X સામુદાયિક સજીવ x નિર્જીવ સરલ - X કઠિન અનુકૂળ X પ્રતિકૂળ અસંગત X સુસંગત અંતરંગ X બહિરંગ અંતર્મુખ X બહિર્મુખ આગેકૂચ X પીછેહઠ આઘાત X પ્રત્યાઘાત પુરુષાર્થ x પ્રારબ્ધ પુરોગામી X અનુગામી પ્રસ્તુત X અપ્રસ્તુત ફળદ્રુપ x ઉજ્જડ સવાર x સાંજ વખાણ X નિંદા શાપ X આશીર્વાદ સગવડ X અગવડ ભરતી X ઓટ બંધન X મુક્તિ છત X તંગી જાહેર X ખાનગી ચડતી X પડતી અધિક X ન્યૂન આવિર્ભાવ X નિરોભાવ ઇન્સાનિયત X હેવાનિયત ઇન્કાર X સ્વીકાર જોબન X ઘડપણ ઊંધું X ચત્તું સગુણ X નિર્ગુણ સ્વસ્થ x બેચેન રાજાશાહી X લોકશાહી ફૂલવું x સંકોચાવું ૨૪૫

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272